Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

લઘુકથા એ સાહિત્યનું ખૂબ જ સૌમ્ય સ્વરૂપ છે. જો કે તે પડકારરૂપ પણ છે. ધૂમકેતુ લખે છે કે, ‘કહે નહીં પણ કતલ કરી નાખે એ ટૂંકી વાર્તા…’ ટૂંકી વાર્તાના લઘુ સ્વરૂપ જેવા લાગતા લઘુકથા સાહિત્ય સ્વરૂપ વિશું શું કહી શકાય ? શ્રી મોહનલાલ પટેલ લઘુકથાના આદ્યજનક ગણાય છે. તેમનું એક પુસ્તક છે ‘લઘુકથા પરિચય ‘ […]

મિત્રો, ગઈકાલે તા. ૨૪ મે, ૨૦૧૫  રવિવારના રોજ સંદેશ, સંસ્કાર પૂર્તિની ચિંતનની કોલમ હેઠળ શ્રી કૃષ્ણકાંત ઉનડકટનો ઉપરોક્ત શીર્ષક હેઠળ ખૂબ જ સુંદર લેખ વાંચ્યો. માણસમાં જન્મજાત રહેલી ભાગેડું વૃત્તિ અને તેની તે સ્વભાવગત ખામીને લીધે તે વારંવાર અન્યને દોષિત ઠેરવતો રહે છે, પરિણામે તે ક્યાંય આનંદમાં રહી શકતો નથી કે સુખી થઈ શકતો નથી. આ […]

અંગ્રેજી લેખક એઈલીન કૅડીના પુસ્તક ‘Opening Doors Within’ નો ગુજરાતી અનુવાદ એટલે ‘ઊઘડતાં દ્વાર અંતરનાં.’ રોજનો એક એમ ૩૬૫ દિવસના સુંદર વિચારમોતીઓનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. જીવનમાં હતાશા દૂર કરીને નવી તાજગી આપતું આ સુંદર પુસ્તક છે. તેમાંના કેટલાક વિચારો આજે આપણે માણીશું.  શા માટે તમારી આંખોને બીડેલી અને મનને બંધ રાખીને ફરો છો અને એમ […]

પ્રિય સાહિત્યપ્રેમી મિત્રો,  આજનો દિવસ ૧૮ મી મે  ગુજરાતી સાહિત્ય જગતમાં ખૂબ વિશેષ દિન છે. આજના દિવસે ગુજરાતી સાહિત્યના ચાર – ચાર સિતારાઓનો જન્મ થયો હતો અને ગુજરાતી સાહિત્ય જગતને તેમની સાહિત્યિક કૃતિઓ થકી અણમોલ ભેટ ચિરકાળ સુધી મળતી રહી. ગુજરાતી સાહિત્યસૃષ્ટિમાં તેમનું પ્રદાન અમૂલ્ય છે.  ચાલો, તેમના  સર્જનની  સ્મૃતિ કરી ભાવાંજલિ અર્પણ કરીએ…. કહું છું ક્યાં […]

મિત્રો, બાળપણમાં સાંભળેલી વાર્તા આજે ફરી વાંચી ત્યારે એટલી જ તાજી લાગી. તેને ભલે બાળ વાર્તા કહીએ પણ નાના-મોટા  સૌને વાંચવામાં મજા પડે તેવી આ વાર્તા છે. આશા છે કે આપ સૌને ખૂબ ગમશે. એક હતું શહેર. એનું નામ અંધેરી નગરી. એનો કારભાર પણ એવો ! ચારે તરફ અંધેર ! કોઈ વાતનું ઠેકાણું જ નહિ. એનો એક રાજા હતો. […]

ઉસકો કભી હમને દેખા નહીં , પર ઉસકી જરૂરત ક્યા હોગી; અય મા તેરી સૂરત સે અલગ ભગવાન કી સૂરત ક્યા હોગી… મિત્રો, ગઈકાલે તા. ૧૦ મે, ૨૦૧૫ ને રવિવારના રોજ (મે મહિનાના બીજા રવિવારે) વિશ્વભરમાં મધર્સ ડે ઊજવાયો. દુનિયાનાં સંતાનોએ પોતાની માતાને યાદ કરી ઋણ અદા કર્યું. ખરેખર તો માતાનું ઋણ અનેક જન્મો સુધી […]

મને ઘણીવાર રામકથાના શ્રોતા પ્રશ્ન પૂછતા હોય છે કે બાપુ સદભાવનાનો જન્મ કેવી રીતે થાય ? સદભાવના માણસમાં કેવી રીતે પ્રગટે ? જ્યારે આવા પ્રકારના પ્રશ્નો મારી પાસે આવે ત્યારે હું કહ્યા કરું છું કે આવા પ્રશ્નોના જવાબ આપવા માટે મારું ગજું નથી. તેમ છતાં હું સદગુરુની કૃપા અને ઘણા મહાપુરુષોને સાંભળ્યા પછી એ અનુભવના […]

ભારતમાં ટેલિકમ્યુનિકેશન એટલે કે આપણે જે એક સ્થળેથી બીજી સ્થળે ટેલિફોન દ્વારા સંદેશાવ્યવહાર કરી શકીએ છીએ ને તેને ભારતમાં વિકસાવવામાં સામ પિત્રોડાએ સિંહફાળો આપ્યો છે. સામ પિત્રોડાનું આખું અને સાચું નામ સત્યનારાયણ ગંગારામ પિત્રોડા છે. ૪ મે, ૧૯૪૨ના રોજ ઓરિસ્સામાં જન્મેલા પિત્રોડા મૂળે તો ગુજરાતી છે, પરંતુ તેમનાં માતા-પિતા વર્ષોથી ઓરિસ્સામાં સ્થાયી થયાં હતાં અને […]