Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

વહેલી સવારે ‘કલ્યાણ’ બંગલાના પ્રાંગણના બગીચામાંના વિવિધરંગી ગુલાબના છોડવાઓની કોઈક કોઈક સૂકી ડાળીઓને કલ્યાણરાય કાતર વડે કાપી રહ્યા હતા. પુત્રો અને પુત્રવધૂઓ હજુ પોતપોતાના શયનખંડોમાંથી બહાર નીકળ્યાં ન હતાં. છોકરાં પણ એમના માસ્ટર બેડરૂમમાં નિદ્રાધીન હતાં. એક માત્ર નાનકી કે જે દાદીના અવસાન પછી દાદાને એકલવાયાપણું ન લાગે તે માટે એમના શયનખંડમાં જ હંમેશાં સૂઈ […]

Memories of 10 years

January 13th, 2016 by GujaratiLexicon Team | No Comments »

મિત્રો, એક મિનિટનો સમય કાઢો અને માણો ગુજરાતીલેક્સિકનની 10 વર્ષની સફરની કેટલીક તવારીખ : દશકો એટલે દાયકો એટલે દસ વર્ષનો સમયગાળો. ગુજરાતીલેક્સિકન 13 જાન્યુઆરી 2016ના દિવસે તેની યાત્રાના 10 વર્ષ પૂર્ણ કરી 11માં વર્ષમાં પ્રવેશ કરે છે. આ દસ વર્ષની સફરમાં ભાષા પ્રેમીઓનોજે સાથ સહકાર અને પ્રેમ અમને મળ્યો તે બદલ ગુજરાતીલેક્સિકન પરિવાર આપ સૌનો […]

Jan 13, 2016 Marks The Ten Years of GujaratiLexicon

January 12th, 2016 by GujaratiLexicon Team | No Comments »

વર્ષગાંઠ, સંવત્સરી(એનીવર્સરી) સૌને પ્રિય હોય છે પછી એ પોતાની હોય, સ્વજનની હોય, મિત્રની હોય, સ્નેહીની હોય, પરિવારમાં કોઈની હોય. એ જ રીતે ગુજરાતીલેક્સિકન પણ આજે ભાષા પ્રેમીઓ માટે એક સ્વજન, મિત્ર, સ્નેહી, પરિવારની વ્યક્તિ બની ગયું છે. આજે ગુજરાતીલેક્સિકન તેના લોકાર્પણના 10 વર્ષ પૂર્ણ કરી 11માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભગવદ્ગગીતાના ‘કર્મ કરે જા […]