Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

વંદન ગુર્જર ભોમને, સંત શૂરા શણગાર; આ ધરતીની ધૂળમાં, અમૂલખ મોતી અપાર; શબ્દો કેરી ડગલી પર, સાહિત્ય અપાર; આ ક્ષણોને આવકાર, ‘સ.મ’ની ઈ–બુક સંગાથ. પૂર્વે રચાયેલા અને હાલ સર્જાતા સાહિત્યમાંથી વીણેલી સામગ્રી, ગુજરાતીભાષા પ્રેમીઓને પાઠવી, તેમને ગુજરાતીભાષા અને સાહિત્યના સતત પરિચયમાં રાખવાના નિર્ધાર સાથે, 2005થી સુરતના ઉત્તમભાઈ ગજ્જર અને એમના સાથીદારો સ્વ. રતિલાલ ચંદરયા, બળવંતભાઈ […]

ગુજરાતી કવિતા

January 17th, 2014 by GujaratiLexicon Team | No Comments »

ગલત હશે માણસ નહીં, ખરાબ તો એનો વખત હશે, ચારે તરફથી કેવો મૂંઝાયો સખત હશે? થાતાં થઈ ગયું છે ભલે ને કહ્યા કરે, પસ્તાવું સતત એય હૃદયની રમત હશે. જોતાં શીખીશું જાતને કયારે? ઓ મન કહે, દુ:ખ આપણાં ને વાંક બીજાનો સતત હશે? આંસુ કે ક્રોધ એટલે જ હરવખત હશે, જોશો જરાક મૂળમાં ઊંડે મમત […]

એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર કાર્યરત ગુજરાતીલેક્સિકોન દ્વારા રજૂ કરવામાં આવેલી આ ઑફલાઇન ઍપ્લિકેશનની મહત્ત્વની વાત એ છે કે ઍપ્લિકેશનની મદદથી અંગ્રેજી શબ્દનો ગુજરાતી અર્થ અને ગુજરાતી શબ્દનો અંગ્રેજી અર્થ જાણી શકાય છે અને એ પણ કાર્યરત ઍપ્લિકેશનની બહાર નીકળ્યા વગર! આ ઉપરાંત આ એપ્લિકેશનમાં ગુજરાતી સપોર્ટ આપવામાં આવેલ છે તેથી જો તમારા ડિવાઇસમાં ગુજરાતી સપોર્ટ નહીં […]