Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

150th Birthday Celebration of Rabindranath Tagore

August 30th, 2011 by GujaratiLexicon Team | No Comments »

Dear Friend, Ravindra Bhavan, Gujarati Sahitya Parishad and Gujarat Vishvakosh Trust, Ahmedabad, propose to pay homage to Rabindranath Tagore on his 150th birthday by organising a Seminar and a concert of Rabindra Sangeet in Ahmedabad. The Seminar has been organised under the guidance of Shri Sankha Ghosh, an eminent poet and concordance of Tagore. He […]

અણ્ણા કી યે આંધી હૈ, ઔર યે દૂજા ગાંધી હૈ… અણ્ણા હમ તુમ્હારે સાથ હૈ… લોકપાલ (કે જનલોકપાલ) હમારા હક્ક હૈ… આવા સૂત્રોથી હમણાના દિવસોમાં આખું ભારત અને મીડિયા ગૂંજી રહ્યું છે. રામલીલા મેદાન મેદનીથી ઉભરાઈ ગયું છે, રસ્તાઓ પર લોકોના ટોળાં પોસ્ટર અને મશાલ લઈને નીકળી પડ્યાં છે, બાઈકર્સ અને સાયકલીસ્ટોની સવારી ગલીએ ગલીએ […]

બે આનંદદાયક સમાચાર

August 8th, 2011 by GujaratiLexicon Team | No Comments »

મિત્રો ચાલો આજે આપ સહુને બે આનંદદાયક સમાચારથી માહિતગાર કરવાનો સમય આવી ગયો છે. સૌ પ્રથમ તો આ સમાચાર ઉપલબ્ધ કરાવવા માટે અમે શ્રી દિપક મહેતાના આભારી છે જેઓ નિયમિત રીતે મુંબઈ સમાચારના માધ્યમ દ્વારા ગુજરાતી સાહિત્ય જગતના સમાચારોને સૌની સમક્ષ ઉપલબ્ધ કરાવતાં રહે છે. સમાચાર 1 – ડૉ. ભોળાભાઈ પટેલની ગુજરાતી સાહિત્ય પરિષદના નવા […]

ગુજરાતની આર્થિક રાજધાની ગણાતું અમદાવાદ શહેર આજે ફક્ત ભારત નહીં પરંતુ સંપૂર્ણ વિશ્વમાં ડંકો વગાડી રહ્યું છે. જો કે આ વાતને હવે ફોર્ચ્યુન દ્વારા પણ સમર્થન અપાયું છે. તેમ છતાં એક અમદાવાદી અને ગુજરાતી સહિત ભારતીય તરીકે ગૌરવ લેવાની બાબત એ છે કે સંપૂર્ણ વિશ્વમાં બિઝનેસ માટે સૌથી ઉત્તમ શહેરની યાદીમાં અમદાવાદ સૌથી મોખરે છે. […]