Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ સાધના સાપ્તાહિકમાં ગત ૧૫ નવેમ્બરના અંકમાં ગુજરાતીલેક્સિકોનની ખૂબ સુંદર કવર-સ્ટોરી છપાઈ. પોતાના વિવિધ શબ્દકોષ, ગુજરાતી સાહિત્ય તથા અન્ય ગુજરાતી પ્રકલ્પો દ્વારા ગુજરાતી ભાષાની અમૂલ્ય સેવા બજાવનાર ગુજરાતીલેક્સિકોન વેબસાઈટની મુક્ત કલમે પ્રસંશા થઈ છે. સાધન સાપ્તાહિકના મદદનીશ એડિટર તથા લેખક – પત્રકાર શ્રી રાજ ભાસ્કરની કલમે કોતરાયેલ ગુજરાતીલેક્સિકોનની શબ્દરૂપ પ્રતિમા અત્રે પ્રસ્તુત કરું […]

રેડિયોની ભુલાયેલી દુનિયાને એક નવા અંદાજથી જીવંત કરી દેનાર રેડિયો જોકી ધ્વનિત ઠાકર ગરવી ગિરા ગુર્જરીનું એક ગૌરવશાળી નામ છે. આજે શહેરમાં ઘણાં બધાં રેડિયો સ્ટેશનો થયાં છે અને રેડિયો જોકી પણ ઘણા છે પણ રેડિયોપ્રેમી જનતા કહે છે કે – ધ્વનિતની વાત કંઈક ઓર જ છે ! અમદાવાદમાં રેડિયો મિર્ચી આવ્યાના એક જ વર્ષ […]

    ગાંધીમૂલ્યોથી પ્રેરિત જૈનશ્રેષ્ઠી એવા ઉદ્યોગપતિ શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ લાલભાઈનું તા. ૧૯ જૂન, ગુરુવારે સવારે ૮૭ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું હતું. સ્વર્ગસ્થની સ્મશાન યાત્રામાં શહેરના પૂર્વ મિલમાલિકો, ઉદ્યોગપતિઓ, જૈન સમાજના અગ્રણીઓ, કેળવણીકારો અને રાજકીય પક્ષના અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપીને સ્વ.ને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને સ્વર્ગસ્થની અનેકવિધ સેવાઓને બિરદાવી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સ્વ. પ્રધાનમંત્રી […]

ગુજરાતીલેક્સિકોનના રચયિતા શ્રી રતિલાલ ચંદરયાના નેતૃત્વ હેઠળ ગુજરાતીલેક્સિકોન ટીમ ઉમેરાતી જતી નવી નવી ટેકનૉલૉજીના ઉપયોગથી ગુજરાતી ભાષાને વધુ સમૃદ્ધ બનાવવા સતત પ્રયત્નશીલ છે. આથી જ ગુજરાતીલેક્સિકોન મોબાઇલ ટેકનૉલૉજીના યુગમાં નવીન ટેકનૉલૉજી સાથે તાલથી તાલ મેળવીને તેની વિવિધ ઓફલાઇન અને ઓનલાઇન મોબાઇલ ઍપ્લિકેશન રજૂ કરે છે. આ ઍપ્લિકેશન દ્વારા વેબસાઇટ ઉપર સૌથી વધુ સરાહના અને લોકચાહના […]

Gujaratilexicon Updates – April 2014

April 4th, 2014 by GujaratiLexicon Team | No Comments »

તા. 21 ફેબ્રુઆરી વિશ્વભરમાં વિશ્વ માતૃભાષા દિન તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતીલેક્સિકોન ટીમ પણ આ શુભ દિનને યાદગાર બનાવવા ઇચ્છે છે. આ માટે અમે સૌ ભાષાપ્રેમીઓને આ દિન નિમિત્તેના આપના સંદેશા અમને [email protected] ઉપર મોકલવાની વિનંતી કરીએ છીએ. આપ સૌના શુભેચ્છા સંદેશ 21 ફેબ્રુઆરીના રોજ ગુજરાતીલેક્સિકોનના બ્લોગ ઉપર આપના નામ સાથે દર્શાવવામાં આવશે. તો આ […]

વંદન ગુર્જર ભોમને, સંત શૂરા શણગાર; આ ધરતીની ધૂળમાં, અમૂલખ મોતી અપાર; શબ્દો કેરી ડગલી પર, સાહિત્ય અપાર; આ ક્ષણોને આવકાર, ‘સ.મ’ની ઈ–બુક સંગાથ. પૂર્વે રચાયેલા અને હાલ સર્જાતા સાહિત્યમાંથી વીણેલી સામગ્રી, ગુજરાતીભાષા પ્રેમીઓને પાઠવી, તેમને ગુજરાતીભાષા અને સાહિત્યના સતત પરિચયમાં રાખવાના નિર્ધાર સાથે, 2005થી સુરતના ઉત્તમભાઈ ગજ્જર અને એમના સાથીદારો સ્વ. રતિલાલ ચંદરયા, બળવંતભાઈ […]

ગુજરાતીલેક્સિકોન

December 10th, 2013 by GujaratiLexicon Team | No Comments »

જોડણીકોશ

December 3rd, 2013 by GujaratiLexicon Team | 1 Comment »

૧૯૪૪નું વર્ષ ગુજરાતી ભાષાના શબ્દકોશ રચનાના ઇતિહાસમાં સીમાસ્તંભ રૂપ છે. એવું નથી કે આ પહેલાં કોઈ કોશ ગુજરાતી ભાષામાં રચાયા નથી અથવા તો રચાયા છે તે આધારભૂત કે વિશ્વસનીય નથી. ગુજરાતી ભાષાની જોડણી માટે ગુજરાતી સાહિત્ય પરિષદે તેને ૧૯૩૬માં માન્યતા આપી અને તે સમયની મુંબઈ સરકારે ૧૯૪૦માં આજે પણ તે એક માત્ર ગુજરાતી ભાષાની જોડણી […]

એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર કાર્યરત ગુજરાતીલેક્સિકોન દ્વારા રજૂ કરવામાં આવેલી સુવિચારોની ઑફલાઇન મોબાઇલ એપ્લિકેશન એ સારા સારા સુવિચારોને એકત્રિત કરી એક જ છત નીચે રજૂ કરવાનો પ્રયાસ છે. જેમાં જાણીતા લેખકો, આધ્યાત્મિક ગુરુઓ, તત્ત્વજ્ઞાનીઓ અને અનેક જાણીતી હસ્તિઓએ સહુ માટે પ્રેરણાદાયી હોય તેવા જે કથનો રજૂ કર્યા છે તેનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ સુવિચારોને અલગ […]