Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

સદા સર્વદા કવિતા

April 23rd, 2014 by GujaratiLexicon Team | No Comments »

પ્રિય મિત્રો, આપ સૌ સ્નેહીમિત્રો સાથે મારા એક ગુજરાતી સાહિત્યિક કાર્યક્રમમાં ઉપસ્થિતિ દ્વારા નિપજેલ આનંદની અનુભૂતિ વહેંચવા ચાહું છું. આશા છે કે આપ પણ તેનાથી હર્ષિત બનશો. ગત શનિવાર તા. ૧૯ એપ્રિલની એક ખુશનુમા સાંજે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રાંગણમાં એક આહ્લાદક કવિસંમેલનની મજા માણી. આદરણીય કવિશ્રી ધીરુભાઈ પરીખના અધ્યક્ષ સ્થાન હેઠળ આ કાર્યક્રમનું આયોજન શ્રી […]

1970-72 થી સફરે નીકળેલાં પ્રીતિબહેનને પ્રવાસની સહજ ટેવ છે. શાળાના સમયથી પ્રવાસવર્ણન લખવાંની ટેવવાળાં પ્રીતિબહેને અત્યાર સુધી 112 દેશોનો પ્રવાસ કર્યો છે. એક્લપંડે વિશ્વભરને ખૂંદનાર અને ઉત્તરધ્રુવનો પ્રવાસ કરનાર પ્રથમ ભારતીય ગુજરાતી મહિલા પ્રીતિ સેનગુપ્તા મૂળ અમદાવાદનાં છે. નાનપણથી ફરવાનો શોખ ધરાવનારાં પ્રીતિબહેને દસમું ધોરણ પાસ કર્યું ત્યાં સુધી આખું હિન્દુસ્તાન જોઈ લીધું હતું. લગ્ન […]

મારી ‘આજ’ હું આનંદથી જીવ્યો છું, ‘આવતીકાલ’ ને જે કરવું હોય તે કરે ! – ડ્રાઈડન આપણે જે કંઈ પણ છીએ તેને આપણી વિચારસરણીએ બનાવ્યા છે. તેથી તમે શું વિચારો છે એ ખાસ ધ્યાનમાં રાખવું. શબ્દ ગૌણ છે, વિચાર કાયમ છે, એ દૂર સુધી યાત્રા કરે છે. – સ્વામી વિવેકાનંદ અરીસો મારો શ્રેષ્ઠ મિત્ર છે, […]

Gujaratilexicon Updates – April 2014

April 4th, 2014 by GujaratiLexicon Team | No Comments »