Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

લોકકોશ-ભાષાની‌ આશા

July 4th, 2013 by GujaratiLexicon Team | No Comments »

આઝાદી પછી ગુજરાત રાજ્ય, બૃહદ મુંબઈ રાજ્યનો જ એક ભાગ હતો. 1લી મે 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલાતા વિસ્તારો અલગ પાડીને ‘ગુજરાત રાજ્ય’ની સ્થાપના કરવામાં આવી. સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા “સૌથી વધુ બોલાતી માતૃભાષા”ની યાદીમાં 26માં ક્રમે આવે છે. આમ, ગુજરાતી બોલનારાની સંખ્યા અઢળક હોવા છતાં શબ્દકોશોમાં સંગ્રહાયેલું ગુજરાતીનું શબ્દભંડોળ અંગ્રેજી કરતાં […]

એક શબ્દના જવાબ

February 1st, 2010 by GujaratiLexicon Team | No Comments »

શબ્દની તાકાત બહુ મોટી હોય છે. ક્યારેક એક નાનકડા અમથા શબ્દમાં અનેક અર્થ સમાયેલા હોય છે. બસ, સવાલ છે એક સવાલ પૂછવાનો… * * * ગુજરાતીઓ જ્યાં રાત રોકાતા હોય એ મકાનને શું કહેવાય? ગુજ-રાત ભવન * * * વરાળમાંથી બનતા મકાનને શું કહેવાય? બાષ્પી-ભવન * * * અણુ ધડાકાની પાછળ ક્યો નિયમ રહેલો છે? […]

About FUEL Workshop

December 29th, 2009 by GujaratiLexicon Team | No Comments »

તા- ૨૬/૧૨/૦૯ અને તા/ ૨૭/૧૨/૦૯ એ બે દિવસ માટે અમદાવાદ ખાતે Red Hat અને Infineon Infotechના સંયુક્ત ઉપક્રમે Infineon Infotechની ઑફિસમાં FUEL (Frequently Used Entries for Localization) વર્કશોપનું આયોજન કરવામાં આવેલું હતું.  આ વર્કશોપમાં સામાન્ય રીતે બધી ઓપરેટિંગ સિસ્ટમમાં કે પછી કમ્પ્યૂટરમાં બીજે બધા વપરાતા હોય તેવા ૫૭૮ સામાન્ય શબ્દોનું ભાષાંતર કરવામાં આવેલું હતું. આ […]