Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

મિત્રો, તારીખ 13 જાન્યુઆરીના દિવસે ‘ગુજરાતીલેક્સિકોન’ તેની યાત્રાનાં છ વર્ષ પૂર્ણ કરી સાતમા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે. તે ટાણે આપ સમક્ષ એક અંતરંગ વાત અમે રજૂ કરીએ છીએ. અમારે મન આજની ઘડી, પળ, દિવસ, વાર, મહિનો અને વર્ષ ‘ગુજરાતીલેક્સિકોન’ માટે અવિસ્મરણીય છે. જમીનમાં જેમ આપણે બીજને વાવીએ, તેને પૂરતાં પ્રમાણમાં ખાતર-પાણી-હવા–પ્રકાશ અને માવજત આપીએ […]

મિત્રો, અત્યાર સુધી આપ ગુગલ મેપ નામથી સુપેરે પરિચિત હશો. જ્યારે આપણે કોઈ પણ વેબસાઇટના કોન્ટેક્ટ પૃષ્ઠ ઉપર જઈએ ત્યારે અથવા કે કોઈપણ લોકેશન માટે સર્ચ કરીએ ત્યારે આપણે ગુગલ મેપ ઉપર બલૂન જેવા એક આઇકોન સાથે તે જગ્યાની માહિતી મળી શકે છે. આ જ સંદર્ભને ધ્યાનમાં લઈને ગુજરાતીલેક્સિકોન એક નવીન સુવિધા નામે વર્ડ મેપ […]

આજે આવ્યો શુક્રવાર અને શુક્રવારનો દિવસ ગુજરાતીલેક્સિકોન માટે હંમેશા ખાસ રહ્યો છે. તેનું કારણ છે દર શુક્રવારે અપલોડ થતી Quick Quiz. દર શુક્રવારે ક્વિઝ રમવાનો આનંદ ઉઠાવવા માટે ક્લિક કરો – http://www.gujaratilexicon.com/index.php?action=quiz અને હા આ કોયડાની એક ખાસિયત એ છે કે જો આ શુક્રવારે જો ગુજરાતી – ગુજરાતી ક્વિઝ હોય તો ત્યાર પછીના અઠવાડિયે અંગ્રેજી […]