Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

આજે ચારે દિશામાં વિશ્વ માતૃભાષા દિન – 21 ફેબ્રુઆરીના પડઘમ સંભળાય છે. આ મહત્ત્વના દિવસે ગુજરાતીલેક્સિકોન સૌ ગુજરાતી ભાષા પ્રેમીઓ માટે એક સુવર્ણ તક રજૂ કરે છે – ગુજરાતીલેક્સિકોનનું જાહેર નિદર્શન( Gujaratilexicon Presentation). રસ ધરાવતી દરેક વ્યક્તિને આ નિદર્શન માણવા માટેનું જાહેર આમંત્રણ આપવામાં આવે છે. આપ અમને [email protected] ઉપર ઈમેલ કરીને કે 40049325 ઉપર […]

માતૃભાષા અભિયાન – પ્રસ્તાવના ગુજરાત પાસે સાંસ્કૃતિક અને ઐતિહાસિક વૈભવી વારસો લગભગ હજાર વર્ષ જેટલો પ્રાચીન છે, જેની અભિવ્યક્તિનું માધ્યમ ગુજરાતી ભાષા રહ્યું છે. અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયાને અડધી સદીથી વધુ સમય વિત્યા બાદ પણ ગુજરાતમાં શૈક્ષણિક, રાજકીય, વહીવટી અને સરકારી અને સંશોધનાત્મક જેવા તમામ મહત્ત્વના ક્ષેત્રોમાં ગુજરાતી ભાષાનું મહત્ત્વ ઓછું થતું રહ્યું અને અંગ્રેજી […]

પ્રિય મિત્ર, દર વર્ષે ભાષાકીય, સાંસ્કૃતિક વૈવિધ્ય અને બહુભાષાવાદની જાગૃતતાને પ્રોત્સાહન આપવા માટે 21મી ફેબ્રુઆરીનો દિવસ “આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન” તરીકે ઊજવવામાં આવે છે. સૌ પ્રથમ યુનેસ્કો દ્વારા 17 નવેમ્બર 1999માં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ અવસરને વધાવતાં અમે પણ આપ સૌ ભાષાપ્રેમીઓ માટે જ્ઞાન સાથે ગમ્મતનો રસાસ્વાદ કરાવતી એક નવી રમત […]