Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું હું તેજ ઉછીનું લઉં નહીં હું જાતે બળતું ફાનસ છું. ઝળાહળાનો મોહતાજ નથી મને મારું અજવાળું પૂરતું છે અંધારાના વમળને કાપે કમળ તેજતો સ્ફુરતું છે ધુમ્મસમાં મને રસ નથી હું ખુલ્લો અને નિખાલસ છું પ્રારબ્ધને અહીંયાં ગાઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું કુંડળીને વળગવું ગમે […]

એક છોકરો. ઉંમર 13 કે 14 વરસની હશે. પણ મગજ ખૂબ જ તેજ. વાતવાતમાં ગુસ્સે થઈ જાય. તોડ-ફોડ શરૂ કરી દે. વસ્તુઓ ફેંકે. બરાડા પાડવા માંડે. કંઈ કેટલીયે વારે તેનો ગુસ્સો ઊતરે. મા-બાપ બિચારાં હેરાન-પરેશાન થઈ ગયેલાં. ઘણો સમજાવ્યો, ધમકાવ્યો. શિક્ષા પણ કરી જોઈ. પણ પથ્થર પર પાણી. તેનામાં કોઈ જાતનો ફરક જ નહીં ! કંટાળીને […]

લોકકોશ – ભાષાની આશા

May 26th, 2014 by GujaratiLexicon Team | No Comments »

”ગુજરાત”માં ઉદ્દભવેલી અને ગુજરાતીઓ દ્વારા બોલાતી ભાષાનું નામ છે, ગુજરાતી ભાષા. ભારતને આઝાદી મળ્યા બાદ ગુજરાત રાજ્યની સ્થાપના ૧ મે, ૧૯૬૦ના રોજ થઇ હતી અને ત્યારથી ગુજરાત રાજ્યની અધિકૃત ભાષા તરીકે ગુજરાતીને સ્વીકારવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતી બોલવાવાળા લોકોની સંખ્યા ૬.૫૫ કરોડ છે અને તેથી તે “સૌથી વધુ બોલાતી માતૃભાષા”ની યાદીમાં ૨૬માં ક્રમે આવે […]

ગુજરાતીલેક્સિકોનના રચયિતા શ્રી રતિલાલ ચંદરયાના નેતૃત્વ હેઠળ ગુજરાતીલેક્સિકોન ટીમ ઉમેરાતી જતી નવી નવી ટેકનૉલૉજીના ઉપયોગથી ગુજરાતી ભાષાને વધુ સમૃદ્ધ બનાવવા સતત પ્રયત્નશીલ છે. આથી જ ગુજરાતીલેક્સિકોન મોબાઇલ ટેકનૉલૉજીના યુગમાં નવીન ટેકનૉલૉજી સાથે તાલથી તાલ મેળવીને તેની વિવિધ ઓફલાઇન અને ઓનલાઇન મોબાઇલ ઍપ્લિકેશન રજૂ કરે છે. આ ઍપ્લિકેશન દ્વારા વેબસાઇટ ઉપર સૌથી વધુ સરાહના અને લોકચાહના […]

જાને ક્યૂં આજ તેરે નામ પે રોના આયા. પુ.લ.દેશપાંડે અનુવાદ- અરુણા જાડેજા (જન્મશતાબ્દી વંદના, તા.7-10-1914) કોઈ એક ગીતની કડી સાથે જ સવારની ઊંઘમાંથી જાગી જવાની મારી જૂની ટેવ. કોક દિવસ તો સાવ અજાણતાં જ આવી રહેલી ફોરમ જેવી એ કડી લગભગ દિવસ આખો મારા મનમાં ફર્યા કરે છે. એનો કોઈ ખાસ સંદર્ભ હોય એવું પણ […]

રાજાએ પાછળ ફરીને જોયું તો ઝાડીમાંથી એક દાઢીવાળા માણસને દોડી આવતો જોયો. એ માણસે તેનું પેટ બંને હાથથી દબાવી રાખ્યું હતું અને તેની આંગળીઓ વચ્ચેથી લોહીની ધાર વહી રહી હતી. એ રાજા તરફ દોડી ગયો અને રાજાના પગ આગળ બેભાન થઈને પડ્યો અને કણસવા લાગ્યો. રાજાએ અને સાધુએ મળીને એના કપડાં કાઢ્યાં. એના પેટમાં મોટો […]

સૌથી મહત્ત્વનો સમય

May 12th, 2014 by GujaratiLexicon Team | No Comments »

એક વાર એક રાજાના મનમાં વિચાર આવ્યો કે જો પોતે એ જાણી શકે કે કયું કામ કરવા જેવું અને કયું ન કરવા જેવું, કયો માણસ જરૂરી અને કયો માણસ બિનજરૂરીએ અને કામ કરવા માટે કયો વખત સારો અને કયો વખત નરસો, તો તે કદી પોતાના કામમાં નિષ્ફળ ન જાય. આમ વિચાર આવતાં તેણે પોતાના રાજ્યમાં […]

છેલ્લા 3 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા દર વર્ષે 1લી મે થી 7મે સુધી રાષ્ટ્રિય કક્ષાના પુસ્તકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષના પુસ્તક મેળાનું આયોજન ગુજરાત યુનિવર્સિટીના એક્ઝીબીશન હોલમાં કરવામાં આવ્યું હતું. પુસ્તકમેળાની મુલાકાતનો સમય શનિ-રવિના દિવસમાં સવારે 10થી રાતના 10 સુધીનો અને અન્ય દિવસમાં સવારના 12થી રાતના 10 સુધીનો સમય રાખવામાં આવેલ હતો. […]