Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

શરદપૂનમ……

October 27th, 2012 by GujaratiLexicon Team | No Comments »

નવરાત્રી એટલે નવ રાત્રીઓનો સમૂહ. જે હિંદુ તહેવાર છે. મુખ્યત્વે ચાર પ્રકારની નવરાત્રી હોય છે. પરંતુ તેમાં શરદ નવરાત્રી સામાન્ય રીતે મહા નવરાત્રી ગણાય છે અને તેની ઉજવણી શરદ એટલે શિયાળાની શરૂઆત, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં કરે છે. તેમાં મા અંબે જે શક્તિ સ્વરૂપ છે તેની પૂજા અને ગરબા રમીને નવરાત્રી ઉત્સવ મનાવવામાં આવે છે. આમ આ નવ […]

વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે; પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે … સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે; વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે … સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે; જીહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ […]

આખરે એ શુભ ઘડીના પગરણ થઈ ગયાં છે જેની આપણે સૌ આશા રાખી રહ્યાં હતાં. તારીખ ૧૭ ઑગષ્ટના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતીલેક્સિકોનના સંયુક્ત ઉપક્રમે પ્રયોજાયેલ કાર્યશાળાની શરૂઆત થઈ ગઈ. સૌપ્રથમ સત્ર કમ્પ્યૂટરની સામાન્ય જાણકારી અંગેનું રાખવામાં આવેલ હતું અને જેની રજૂઆત ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી રૂપલબહેને કરી હતી. આશરે 35-40 જેટલા રસ ધરાવનાર […]

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાની મોહનદાસ કરમચંદ ગાંધી, વિશ્વ માનવ હતા. મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા ભારતની આઝાદીની ચળવળના નેતા અને રાષ્ટ્રપિતા હતા. તેમણે બ્રિટિશ રાજમાંથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નકશા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યા છે. મહાન નેતા એટલે ગાંધીજીનો જન્મ ઈ.સ. 1869 ની […]