Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

ગઈ કાલે વણનોતરી દિવાળી આવી પહોંચી હતી ભારતમાં. રસ્તા ઊભરાઈ આવ્યાં હતાં, ચીચીયારીઓ પડવા લાગી હતી, ઓળખતાં ન ઓળખતાં સૌ કોઈને અભિનંદન આપી રહ્યાં હતાં, તિરંગા સાથે બાઈક્સ અને કારનો કાફલો નીકળી પડ્યો હતો. માહોલ હતો જશ્નનો ,દૃશ્ય હતું ઉજવણીનું અને આનંદ હતો ભારતની જીતનો. ભારત-પાકિસ્તાનની સેમી ફાઇનલ મેચ કદાચ વર્લ્ડ કપ 2011ની ફાઇનલ મેચ […]

“ભલે લાગતો ભોળો પણ છેલ છબીલો ગુજરાતી, હા ભાઈ છેલ છબીલો ગુજરાતી, હું છેલ છબીલો ગુજરાતી, તા થૈયા થૈયા તા થઈ…. તા..તા..થૈયા… થૈયા…તા…થઈ……….!!” ઉપરોક્ત પંક્તિ વાંચતા જ રંગલો અને રંગલીનું પાત્ર આંખો સામે તાદૃશ્ય થઈ જતું હોય છે. (જેણે નાટકનો લહાવો લીધો હોય એમની આંખોમાં જ) બાકી આજની પેઢી માટે ‘ઓહ, પેલું ગુજજુ નાટક’ એમ […]

ઇન્ટરનેટની દુનિયામાં ઓનલાઇન ગુજરાતી શબ્દકોશ જેવા ભગીરથ અને જટિલ કાર્યને પૂરું પાડીને સતત 5 વર્ષથી ગુજરાતી ભાષાનો રસથાળ પીરસતી એકમાત્ર વેબસાઇટ www.Gujaratilexicon.com તેના વાચકોને વધુને વધુ ભાષાજ્ઞાન પ્રદાન કરવાનો પ્રયત્ન કરતી રહી છે. શબ્દકોશ ઉપરાંત ગુજરાતીલેક્સિકોન તેના વપરાશકર્તા મિત્રોને શબ્દ રમત રમવાનો આહ્લાદક લહાવો આપીને, શબ્દ–સમૃદ્ધિ સાથે સાથે હળવું મનોરંજન પણ પૂરું પાડે છે. ક્રોસવર્ડ […]

ગુજરાતી સાહિત્ય પરિષદનાં ભૂતપૂર્વ અને પ્રથમ મહિલા પ્રમુખ ધીરુબહેન પટેલ સીમાસ્તંભરૂપ લેખિકા છે. ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે અને ખાસ કરીને લઘુનવલના સાહિત્ય સ્વરૂપમાં અમૂલ્ય પ્રદાન આપનારાં લેખિકા ધીરુબહેન પટેલ મોખરાનું સ્થાન ધરાવે છે. ‘વાંસનો અંકુર’ ધીરુબહેનની શ્રેષ્ઠ લઘુનવલ ગણાય છે. તેમની ‘આગંતુક’ નામની સર્જનકૃતિ સમસ્યાનવલ છે. ધીરુબહેને નારી હૃદયના ‘વડવાનલ’, ‘હુતાશન’ અને ‘આંધળી ગલી’ જેવી કૃતિઓમાં […]