Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

ગુજરાતી ભાષાના ઈ-ખજાના તરીકે ઓળખાતી વેબસાઇટ ગુજરાતીલેક્સિકોનને નવા કલેવર અને નવા ફીચર્સ સાથે 1લી મે, 2011 – ગુજરાત સ્થાપના દિવસે જ રિ-લોન્ચ કરવામાં આવી હોવાથી આપણા માટે ખુશીની લાગણી બેવડાઈ છે. નવી વેબસાઇટને વધુ સારી રીતે ગુજરાતી સંસ્કૃતિના રંગમાં ઢાળવાનો બનતો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને હવે ગુજરાતી પ્રજાને અંગ્રેજી ઉપરાંત હિન્દી શબ્દોનો […]

ભારતની આઝાદી માટે ઝઝૂમેલા લડવૈયાઓના પરિશ્રમ અને અથાગ લડતને ‘ORAL HISTORY’ ના પ્રોજેક્ટ દ્વારા ભારતના એ અમૂલ્ય ઈતિહાસને મૌખિક રીતે સાચવી રાખવા માટે Arise Free India નામની સંસ્થાએ બીડું ઝડપ્યું છે. ‘ORAL HISTORY’ હેઠળ સ્વતંત્ર સૈનિકોનો ચળવળ દરમ્યાનનો અમૂલ્ય ફાળો ભૂલાય ન જાય તેથી ઈન્ટરવ્યૂના માધ્યમ દ્વારા સાચવી રાખવાની એક ઝૂંબેશ ઉપાડવામાં આવી છે. ORAL […]

ઇન્ટરનેટ પર ફેસબુક અને ઈમેલ ચેક કરવા સિવાય આજના ઈન્ટરનેટ યુઝરને કાંઈ ઝાઝુ કામ હોતું નથી. જો કે આમાં તમે ને અમે બધાંયનો સમાવેશ થઈ ગયો, પરંતુ ઇન્ટરનેટ પર ખોખાંખોળા કરતી વખતે બે વેબસાઈટ્સથી ભારતીય અને ગુજરાતી એમ બંને રીતે મારી છાતી ગર્વથી ફુલાઈ ગઈ તેમ જ શરીરમાં જોશ ભરાઈ ગયો. વળી, એ ખ્યાલ પણ […]

12મી માર્ચ, 1930ના રોજ ‘બાપુ’એ કૂચ ઉપાડી મીઠા પર લાદેલા કરના કાયદાને ભંગ કરવા દાંડી તરફ. બાપુની ઉંમર 61 વર્ષની અને તેમાંય નવસારી નજીક આવેલું દાંડી ગામ 385 કિ.મી દૂર. તેમ છતાં ગરીબો પર આવી પડેલી આ આફતને ગમે તે ભોગે દૂર કરવા તેઓ મક્કમ બન્યાં હતાં. તેમણે આ ’દાંડીકૂચ’ 25 દિવસમાં પૂરી કરીને 6ઠ્ઠી […]