Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

ઉર્વીશ કોઠારી મને જેટલી ભાષાઓ વાંચતાં-લખતાં આવડે છે, એ બધી જ બહુ વહાલી છે. પણ ગુજરાતી ભાષા માટે વિશેષ પ્રેમ છે. કારણ ફક્ત એટલું જ કે એ મને વધારે આવડે છે. માને પ્રેમ કરવા માટે માસીને ઉતારી પાડવાનું મને કદી સમજાયું નથી. આપણી વહાલી ભાષા કેવી રીતે જીવે છે? ભાષાનું મૂળ કામ પ્રત્યાયનનું-ગુજરાતીમાં કહીએ તો, […]

વર્ષ 2013માં હૃદયસ્થ થયેલાં રતિકાકાની સ્મૃતિમાં વર્ષ 2019ની 23 ફેબ્રુઆરી, શનિવારના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદમાં ચોથી સ્મૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં જાણીતા પત્રકાર અને લેખક શ્રી ઉર્વીશ કોઠારી મુખ્ય અતિથિ હતા તથા ઓપિનિયન સામાયિકના તંત્રી અને ગુજરાતીલેક્સિકનના ટ્રસ્ટી શ્રી વિપુલ કલ્યાણી મુખ્ય અધ્યક્ષ હતા. જોગાનુજોગે રતિકાકાના દીકરી સુશ્રી દક્ષાબહેન શાહ આ સમયે […]

પ્રિય મિત્ર, શ્રાવણ માસના પ્રારંભ સાથે જ આપણી આજુબાજુનું વાતાવરણ ધાર્મિક બની જાય છે. નાગપાંચમ, રાંધણ છઠ્ઠ, શીતળાસાતમ, ગોકળ અષ્ટમી, બળેવ,સ્વતંત્રતાદિવસ, પર્યુષણનો પ્રારંભ વિવિધ તહેવારોથી શોભતાં આ શ્રાવણ માસની રોનક કંઈક અનેરી જ છે. ગુજરાતીલેક્સિકન પરિવાર આપ સૌને શ્રાવણ માસની વધામણી પાઠવે છે અને સાથે સાથે 8મી ઑક્ટોબર 2016, શનિવારના રોજ યોજાનાર ‘શ્રી રતિલાલ ચંદરયા […]

આખરે એ શુભ ઘડીના પગરણ થઈ ગયાં છે જેની આપણે સૌ આશા રાખી રહ્યાં હતાં. તારીખ ૧૭ ઑગષ્ટના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતીલેક્સિકોનના સંયુક્ત ઉપક્રમે પ્રયોજાયેલ કાર્યશાળાની શરૂઆત થઈ ગઈ. સૌપ્રથમ સત્ર કમ્પ્યૂટરની સામાન્ય જાણકારી અંગેનું રાખવામાં આવેલ હતું અને જેની રજૂઆત ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી રૂપલબહેને કરી હતી. આશરે 35-40 જેટલા રસ ધરાવનાર […]

ગુજરાતીભાષાનું સૌથી જૂનું અને જાણીતું સમાચાર પત્ર એટલે ‘મુંબઈ સમાચાર’. આ લોકપ્રિય સમાચારપત્ર આજે તેની અવિરત યાત્રાનાં 190 વર્ષ પૂર્ણ કરી 191મા વર્ષમાં પ્રવેશ કરે છે એ બદલ સમગ્ર ‘ગુજરાતીલેક્સિકોન પરિવાર’ તરફથી હાર્દિક અભિનંદન. તમારી આ વિકાસયાત્રા સતત આગળ વધતી રહે અને સિદ્ધિનાં અવનવાં સોપાન સર કરતી રહે તેવી શુભકામનાઓ. સમાચારપત્રનું કામ ફકત લોકો સુધી […]

RPC – Feauterd Artilcle in Times of India

January 23rd, 2010 by GujaratiLexicon Team | No Comments »

Meet to felicitate man of many words Ashish Vashi | TNN Ahmedabad:    His work is landmark. He has digitised Gujarati language on cyber space and built a website through which one can easily find meanings of all Gujarati words online and translate from Gujarati to English or vice-versa. At the age of 88, Ratilal Chandaria […]