Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

  http:r//rushichintan.com ઉપર દર્શાવેલ “ઋષિ ચિંતનના સાંનિધ્યમાં” બ્લોગની મુલાકાત લેશો. ચિંતન મનન કરવાથી વિચારોના અપાર  ઊંડાણમાં મન ડુબતું જાય છે, અને જીવન જીવવાનો એક નવો દૃષ્ટિકોણ વિકસતો જાય છે. તેને વારંવાર વાંચવાથી હંમેશા માટે જીવનનું પરિવર્તન થાય છે. યુગ દૃષ્ટાની આ ભાવયુકત ભેટ છે. પ્રસાદ છે, અને વધુને વધુ  લોકોને વહેંચીને જો મનુષ્ય સારું વિચારવાનું અને […]

ગુજરાતીલેક્સિકોનના રચયિતા શ્રી રતિલાલ ચંદરયાના નેતૃત્વ હેઠળ ગુજરાતીલેક્સિકોન ટીમ ઉમેરાતી જતી નવી નવી ટૅક્નૉલૉજીના ઉપયોગથી ગુજરાતી ભાષાને વધુ સમૃદ્ધ બનાવવા સતત પ્રયત્નશીલ છે. આથી જ ગુજરાતીલેક્સિકોન મોબાઇલ ટૅક્નૉલૉજીના યુગમાં નવીન ટૅક્નૉલૉજી સાથે તાલથી તાલ મેળવીને તેની વિવિધ પાંચ મોબાઇલ એપ્લિકેશન રજૂ કરે છે. આ એપ્લિકેશન દ્વારા વેબસાઇટ ઉપર સૌથી વધુ સરાહના અને લોકચાહના પામેલા તેના […]

બોધવાર્તા !!!

June 17th, 2013 by GujaratiLexicon Team | No Comments »

રોની અને તેનો પરિવાર તાપી નદીને કિનારે જંગલ વિસ્તારમાં ખેરપરા ગામમાં રહેતો હતો. રોનીના પિતાએ ગામમાં એક નાનકડું સસલાંઘર બનાવ્યું હતું. તેમની પાસે પંદર જેટલાં સસલાં હતાં. આ સસલાં રોનીને તથા તેના દોસ્તને ખૂબ જ પ્રિય હતાં. ધીમે ધીમે ખેરપરાના લોકોને પણ સસલાં ગમવા લાગ્યાં હતાં. સસલાં ગામ અને તેની આસપાસ આરામથી રહેતાં હતાં. જંગલ […]

આપણું ગુજરાત……

June 12th, 2013 by GujaratiLexicon Team | No Comments »

મિત્રો, ઉપર દર્શાવેલ “આપણું ગુજરાત” બ્લોગની મુલાકાત લેશો. જેમાં GPSC,UPSC,TAT,HTAT,TET,અને અન્ય સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેની તૈયારી માટે તથા શિક્ષણ જગતના વર્તમાન પ્રવાહોની જાણકારી મળશે. તે ઉપરાંત ધોરણ 9-12ના વિદ્યાર્થીઓ માટે, CCC પરીક્ષા માટે વગેરે વિવિધ શિક્ષણને લગતી માહિતી આપણું ગુજરાત બ્લોગ પરથી મળશે. ચાલો ત્યારે, ઉપર આપેલ લોગો પર ક્લિક કરો અને જાણો શિક્ષણને લગતી અવનવી […]

લોકગીત……….

June 10th, 2013 by GujaratiLexicon Team | 1 Comment »

તમે કિયા તે ગામનાં ગોરી રાજ અચકો મચકો કાં રે લી….. તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો આવ્યાં ત્યારે અમર થઈને રો……… આવા વિવિધ પ્રકારના ગીતો તમે સાંભળ્યા હશે અને ગાયા પણ હશે. ગીતો ઘણાં બધાં પ્રકારના હોય છે જેમ કે, બાળગીત, દેશભક્તિ ગીત, હાસ્ય ગીત વગેરે. ઉપર જણાવેલ ગીતોનો પણ […]

એક સુંદર સુવિચાર

June 7th, 2013 by GujaratiLexicon Team | 1 Comment »

મેલા અરીસામાં જેમ સૂર્યનાં કિરણોનું પ્રતિબિંબ નથી પડતું, તેવી જ રીતે ઘણા લોકોનાં હૃદયમાં ઈશ્વરનું પ્રતિબિંબ નથી પડતું, કારણ કે તેમનાં અંત:કરણ મલિન અને અપવિત્ર હોય છે  – રામકૃષ્ણ પરમહંસ