Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

આપણે સૌ ઘણાં સમય પહેલાં જ્યારે નેટ જગત આટલું વિકસિત ન હતું ત્યારે પત્ર કે ફોન દ્વારા આપણાં સગાં-સંબંધી, મિત્રવર્તુળના ખબરઅંતર પૂછતાં હતા. આજના અત્યાધુનિક જમાનામાં નેટ જગત વિકસિત થયું છે ત્યારે આજે લોકોના કમ્પ્યૂટરમાં તદુપરાંત મોબાઇલ, ટેબલેટ અને આઇપેડ જેવા ઉપકરણોમાં ઇન્ટરનેટની સુવિધા જોવા મળે છે. આ સુવિધાની ખાસ ઉપયોગિતા એ છે કે ગણતરીની […]

  વેબગુર્જરી અને વિકિપીડિયા – આ બન્ને નેટ-સંગઠનોએ આજે ગુજરાતીલેક્સિકોનના સર્જક મુરબ્બી શ્રી રતિલાલ ચંદરિયા, એટલે કે રતિકાકાની ગુજરાતી ભાષાની સેવાઓ બદલ નેટ પરના ગુજરાતીઓ વતી આભાર વ્યક્ત કરવા એમનું સન્માન કર્યું. બન્ને નેટ-સંગઠનો વતી વિકિપીડિયાના કર્ણધાર શ્રી ધવલ સુધન્વા વ્યાસે મુંબઈમાં રતિકાકાને ઘેર એક નાના, સાદા અને અનૌપચારિક કાર્યક્રમમાં સન્માનપત્ર અર્પણ કર્યું. આમ, શ્રી […]

એક વાર દાદાજીએ બાળકોને પ્રશ્ન કર્યો. બાળકો જણાવો જોઈએ કે દુનિયામાં સૌથી વધારે મીઠું શું હશે ? બાળકો વિચારમાં પડી ગયાં. કોઈ કહે, ‘લાડુ મીઠો લાગે’, કોઈ કહે ‘ચોકલેટ મીઠી લાગે’, કોઈ કહે ‘બધાં ફળ મીઠાં લાગે’ કોઈ પોતાના શિક્ષકને પૂછવા ગયું, કોઈ ભાઈને અને કોઈ પડોશીને પૂછવા ગયું પણ સાચો ઉત્તર મળ્યો નહિ. દાદાએ […]