Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

રાજાએ પાછળ ફરીને જોયું તો ઝાડીમાંથી એક દાઢીવાળા માણસને દોડી આવતો જોયો. એ માણસે તેનું પેટ બંને હાથથી દબાવી રાખ્યું હતું અને તેની આંગળીઓ વચ્ચેથી લોહીની ધાર વહી રહી હતી. એ રાજા તરફ દોડી ગયો અને રાજાના પગ આગળ બેભાન થઈને પડ્યો અને કણસવા લાગ્યો. રાજાએ અને સાધુએ મળીને એના કપડાં કાઢ્યાં. એના પેટમાં મોટો […]

સૌથી મહત્ત્વનો સમય

May 12th, 2014 by GujaratiLexicon Team | No Comments »

એક વાર એક રાજાના મનમાં વિચાર આવ્યો કે જો પોતે એ જાણી શકે કે કયું કામ કરવા જેવું અને કયું ન કરવા જેવું, કયો માણસ જરૂરી અને કયો માણસ બિનજરૂરીએ અને કામ કરવા માટે કયો વખત સારો અને કયો વખત નરસો, તો તે કદી પોતાના કામમાં નિષ્ફળ ન જાય. આમ વિચાર આવતાં તેણે પોતાના રાજ્યમાં […]

તા. 21 ફેબ્રુઆરી વિશ્વભરમાં વિશ્વ માતૃભાષા દિન તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતીલેક્સિકોન ટીમ પણ આ શુભ દિનને યાદગાર બનાવવા ઇચ્છે છે. આ માટે અમે સૌ ભાષાપ્રેમીઓને આ દિન નિમિત્તેના આપના સંદેશા અમને [email protected] ઉપર મોકલવાની વિનંતી કરીએ છીએ. આપ સૌના શુભેચ્છા સંદેશ 21 ફેબ્રુઆરીના રોજ ગુજરાતીલેક્સિકોનના બ્લોગ ઉપર આપના નામ સાથે દર્શાવવામાં આવશે. તો આ […]

વિધાતાએ દીકરી ઘડી

November 19th, 2013 by GujaratiLexicon Team | 3 Comments »

વિધાતાએ દીકરી ઘડીને ત્યારે ખૂબ ખાંતે કસબી હાથેથી એણે કરી શી કમાલ ! રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું ખજાનો ખુટાડી કરું ખલકને ન્યાલ.   દેવીયું કનેથી માગી લીધો મલકાટ અને મધરાત કેરા માપી સીમાડા સુદૂર, ચપટીક રજ લીધી નખેતર તણી અને દીકરીને આંખે ભર્યાં દમકતાં નૂર.   સાકરનો લઈને સવાદ એણે દીકરીમાં તજ ને […]

લોકકોશ-ભાષાની‌ આશા

July 4th, 2013 by GujaratiLexicon Team | No Comments »

આઝાદી પછી ગુજરાત રાજ્ય, બૃહદ મુંબઈ રાજ્યનો જ એક ભાગ હતો. 1લી મે 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલાતા વિસ્તારો અલગ પાડીને ‘ગુજરાત રાજ્ય’ની સ્થાપના કરવામાં આવી. સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા “સૌથી વધુ બોલાતી માતૃભાષા”ની યાદીમાં 26માં ક્રમે આવે છે. આમ, ગુજરાતી બોલનારાની સંખ્યા અઢળક હોવા છતાં શબ્દકોશોમાં સંગ્રહાયેલું ગુજરાતીનું શબ્દભંડોળ અંગ્રેજી કરતાં […]

આપણે સૌ ઘણાં સમય પહેલાં જ્યારે નેટ જગત આટલું વિકસિત ન હતું ત્યારે પત્ર કે ફોન દ્વારા આપણાં સગાં-સંબંધી, મિત્રવર્તુળના ખબરઅંતર પૂછતાં હતા. આજના અત્યાધુનિક જમાનામાં નેટ જગત વિકસિત થયું છે ત્યારે આજે લોકોના કમ્પ્યૂટરમાં તદુપરાંત મોબાઇલ, ટેબલેટ અને આઇપેડ જેવા ઉપકરણોમાં ઇન્ટરનેટની સુવિધા જોવા મળે છે. આ સુવિધાની ખાસ ઉપયોગિતા એ છે કે ગણતરીની […]

માતૃભાષા દિનની ઉજવણી નિમિત્તે 21 ફેબ્રુઆરી, 2013 ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત વિશ્વકોશ, ગુજરાતીલેક્સિકોન, સાબરમતી કન્યા વિદ્યાલય વગેરેના સંયુક્ત સહયોગથી એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત માતૃભાષા રેલી જે ગૂજરાત વિદ્યાપીઠથી ગુજરાતી સાહિત્ય-પરિષદ સુધી હતી તેનાથી થયો. માતૃભાષા રેલી માટે અધ્યાપકો, મહાધ્યાપકો તે ઉપરાંત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, લેખકો, પત્રકારો, સહયોગી સંસ્થાના […]