Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

બાળકૃષ્ણ દર્શન

August 27th, 2013 by GujaratiLexicon Team | No Comments »

પરજન્ય થયો ‘ને ધરા હરખાઈ લાગે હરિયાળા વન ઉપવન, પુલકિત થયાં સહુ નર ને નારી લાગ્યાં મયૂર કરવા નર્તન. લચ્યાં ફળ ફૂલે છે વૃક્ષ ને વેલા લાગે અતિ મોહક નવ સર્જન, પશુ પંખી સહુ રાચે આનંદે થઈ હર્ષિત, કરે મધુર ગુંજન. બાળક નાના કરે છબછબીયાં જોઈ હરખાયે મુજ મન, લાગે જાણે વૃંદાવન માંહે થઈ રહ્યાં […]

બોધવાર્તા : મનોબળ

August 26th, 2013 by GujaratiLexicon Team | 1 Comment »

એક શહેરમાં બે દોસ્ત રહેતા હતા. તે બંને એકબીજાનો સાથ છોડતા ન હતા. ભેગા જ રહેતા. સાથે સાથે જમતા, સૂતા-જાગતા, ઉઠતા-બેસતા. ક્યારેક મુસાફરીમાં જતા તો સાથે જ જતા. એમનામાં ફર્ક હતો તો એ વાતનો હતો કે એક દુબળો-પાતળો હતો, કમજોર હતો. ઘણું ઓછું ખાતો. એક દિવસ ખાતો તો બે દિવસના ઉપવાસ કરતો. બીજો મિત્ર દિવસમાં […]

પ્રિય મિત્ર, હાલમાં જ આઇઆઇએમ–અમદાવાદ ખાતે આયોજિત ‘ઍપ ફેસ્ટ 2013’માં અર્નિઓન ટૅક્નૉલૉજીસ દ્વારા ગુજરાતીલેક્સિકોનની બનાવવામાં આવેલી ‘પોપઅપ ડિક્શનરી ઍપ્લિકેશન’ને દ્વિતીય પારિતોષિક મળ્યું હતું. જૂન માસમાં જ રજૂ થયેલી ગુજરાતીલેક્સિકોનની આ વિવિધ પાંચ મોબાઇલ ઍપ્લિકેશનને માટે અમને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ તમામ ઍપ્લિકેશન, ઑનલાઇન ઍપ્લિકેશન છે. આથી અમે ગુજરાતીલેક્સિકોનની એક ઑફલાઇન ઍપ્લિકેશન બનાવવાનું વિચારી જ […]

પવિત્ર શ્રાવણ માસ

August 21st, 2013 by GujaratiLexicon Team | 1 Comment »

વિક્રમ સંવતનો દશમો અને ચોમાસાનો બીજો મહિનો એટલે શ્રાવણ માસ. શ્રાવણ માસનો પ્રારંભ થાય એટલે ભાવિકોનો ઉત્સાહ અનેકગણો વધી જાય છે. જેવી રીતે નદીઓમાં ગંગા, દેવતાઓમાં વિષ્ણુ, પર્વતોમાં હિમાલયનો મહિમા છે તેમ બાર માસોમાં “પવિત્ર માસ શ્રાવણ માસ”નું ખાસ મહત્ત્વ છે અને તેમાંય ભગવાન શિવની ઉપસનાનું ખાસ મહત્ત્વ છે. શ્રાવણ માસમાં ભગવાન શિવના મંદિરો અને […]

પ્રિય મિત્ર, આધુનિક યુગમાં કોઈ પણ વ્યક્તિ ‘ગુગલમેપ’ના સહારે વિશ્વના કોઈ પણ સ્થળ વિશેની માહિતી ત્વરિત મેળવી શકે છે. એ જ રીતે ‘વર્ડમેપ’ની મદદથી ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર વિશ્વના કયા દેશમાંથી કઈ ભાષાનો કયો શબ્દ શોધવામાં આવ્યો છે તેની માહિતી મળી શકે છે. આ માહિતી અલગ અલગ રંગોના વિવિધ બલૂનના માધ્યમથી ગુજરાતીલેક્સિકોનના વર્ડમેપ પૃષ્ઠ ઉપર જોઈ […]

નામશેષ ભાષા

August 6th, 2013 by GujaratiLexicon Team | 1 Comment »