Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

પ્રતિષ્ઠાની પગદંડી

June 8th, 2015 by GujaratiLexicon Team | No Comments »

આજે દરેક ક્ષેત્રમાં કાર્ય કરનાર વ્યક્તિ પ્રતિષ્ઠા, કીર્તિ, નામના ઝંખે છે. તે કાર્યક્ષેત્ર સાહિત્યનું હોય, શિક્ષણનું હોય, વિજ્ઞાનનું હોય, રાજનીતિ, સમાજ, નોકરી-વ્યવસાયો કે પછી ભલે ને સેવા કે આધ્યાત્મિક ક્ષેત્ર હોય…દરેકમાં પ્રતિષ્ઠા વાંછના જોવા મળે છે. આ પ્રતિષ્ઠાની પગદંડી ક્યારેક કાંટાળી પણ હોઈ શકે અથવા સરળ-સુગમ પણ હોઈ શકે. આ માર્ગો સફળતાપૂર્વક પાર કરનારાઓ કીર્તિ […]

ઉસકો કભી હમને દેખા નહીં , પર ઉસકી જરૂરત ક્યા હોગી; અય મા તેરી સૂરત સે અલગ ભગવાન કી સૂરત ક્યા હોગી… મિત્રો, ગઈકાલે તા. ૧૦ મે, ૨૦૧૫ ને રવિવારના રોજ (મે મહિનાના બીજા રવિવારે) વિશ્વભરમાં મધર્સ ડે ઊજવાયો. દુનિયાનાં સંતાનોએ પોતાની માતાને યાદ કરી ઋણ અદા કર્યું. ખરેખર તો માતાનું ઋણ અનેક જન્મો સુધી […]

મને ઘણીવાર રામકથાના શ્રોતા પ્રશ્ન પૂછતા હોય છે કે બાપુ સદભાવનાનો જન્મ કેવી રીતે થાય ? સદભાવના માણસમાં કેવી રીતે પ્રગટે ? જ્યારે આવા પ્રકારના પ્રશ્નો મારી પાસે આવે ત્યારે હું કહ્યા કરું છું કે આવા પ્રશ્નોના જવાબ આપવા માટે મારું ગજું નથી. તેમ છતાં હું સદગુરુની કૃપા અને ઘણા મહાપુરુષોને સાંભળ્યા પછી એ અનુભવના […]

૨૩ એપ્રિલ સમગ્ર વિશ્વમાં વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવાય છે. સાથે-સાથે આ દિવસ મહાન લેખક વિલિયમ શેક્સપિયરનો જન્મ તથા મરણદિન છે, તદુપરાંત આ દિવસ કૉપીરાઇટ ડે તરીકે પણ મનાવાય છે. યુનેસ્કો દ્વારા રીડિંગ, પબ્લિસિંગ તથા કૉપીરાઇટના પ્રચારહેતુ આ દિવસની ઉજવણી થાય છે. આ મહત્ત્વના દિવસે ચાલે પુસ્તક વિશે એક સુંદર લેખ વાંચીએ… ……………………………………………………………………………………………………………………………… જ્ઞાન વધારવા […]

  શૂન્યમાંથી સર્જન કરી સમાજને સમર્પિત થાય તેવા નેતા શાશ્ચત બને છે. પોતે કાંઈ જ ન હોય અને પોતાની પાસે કાંઈ જ ન હોય છતાં સર્વસ્વ અર્પણ કરે તેવા નેતા જુદા ! Even if you have nothing, if you are useful, you are resourceful! તમારી પાસે કશું જ નથી છતાં તમે મદદરૂપ થાય તો તમારી […]

દરેક વ્યકિતના જીવનમાં સ્વચ્છતા એ એક મહત્ત્વનું પાસુ છે પછી ભલે એ આધ્યાત્મિક જીવન હોય કે વ્યવહાર માર્ગ હોય. જીવનમાં સ્વચ્છતા એ પ્રાથમિક બાબત છે. આધ્યાત્મિક જીવનમાં આંતરિક સ્વચ્છતાની જરૂર છે તો વ્યવહાર માર્ગે બાહ્ય સ્વચ્છતાની જરૂર છે. બાળકોના જીવનમાં કુટુંબ અને શાળામાં નાનપણથી જ સ્વચ્છતાનું મૂલ્ય સમજાય તથા “સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા” એવા સંસ્કાર […]

ગાંધી જયંતી

October 2nd, 2013 by GujaratiLexicon Team | No Comments »

ગાંધી જયંતી……. મારગમાં કંટક પડ્યા સૌને નડ્યા; બાજુ મૂક્યા ઊંચકી, તે દી નક્કી જન્મ ગાંધીબાપુનો સત્યના અમોઘ મોંઘા જાદુનો. અન્યાય નીચી મૂંડીએ ના લીધ સાંખી; દુર્ગંધ પર મૂઠી ભરીને ધૂળ નાંખી, ઉકરડા વાળી-ઉલેચી સર્જનનું ખાતર રચ્યું; અબોલા ભંગાવવા – એ વાતમાં મનડું મચ્યું; કંઈક આમાંનું બને, ગાંધીજયંતી તે દિને મૂર્ખને લીધા નભાવી, ધૂર્તને યોજ્યા જગતકલ્યાણના […]