This is a place for: learners of Gujarati and teachers of Gujarati
Teachers of Gujarati
For teachers of Gujarati, wherever in the world they are, our aim is to bring you together to share your knowledge and expertise. This site aims to bring together as many resources and people as possible to provide a [...]
-
November 21st, 2011 by GujaratiLexicon Team
અણ્ણા કી યે આંધી હૈ, ઔર યે દૂજા ગાંધી હૈ… અણ્ણા હમ તુમ્હારે સાથ હૈ… લોકપાલ (કે જનલોકપાલ) હમારા હક્ક હૈ… આવા સૂત્રોથી હમણાના દિવસોમાં આખું ભારત અને મીડિયા ગૂંજી રહ્યું છે. રામલીલા મેદાન મેદનીથી ઉભરાઈ ગયું છે, રસ્તાઓ પર લોકોના ટોળાં પોસ્ટર અને મશાલ લઈને નીકળી પડ્યાં છે, બાઈકર્સ અને સાયકલીસ્ટોની સવારી ગલીએ ગલીએ [...]
-
August 20th, 2011 by GujaratiLexicon Team
મિત્રો ચાલો આજે આપ સહુને બે આનંદદાયક સમાચારથી માહિતગાર કરવાનો સમય આવી ગયો છે. સૌ પ્રથમ તો આ સમાચાર ઉપલબ્ધ કરાવવા માટે અમે શ્રી દિપક મહેતાના આભારી છે જેઓ નિયમિત રીતે મુંબઈ સમાચારના માધ્યમ દ્વારા ગુજરાતી સાહિત્ય જગતના સમાચારોને સૌની સમક્ષ ઉપલબ્ધ કરાવતાં રહે છે.
સમાચાર 1 – ડૉ. ભોળાભાઈ પટેલની ગુજરાતી સાહિત્ય પરિષદના નવા પ્રમુખ [...]
-
August 8th, 2011 by GujaratiLexicon Team
ગુજરાતની આર્થિક રાજધાની ગણાતું અમદાવાદ શહેર આજે ફક્ત ભારત નહીં પરંતુ સંપૂર્ણ વિશ્વમાં ડંકો વગાડી રહ્યું છે. જો કે આ વાતને હવે ફોર્ચ્યુન દ્વારા પણ સમર્થન અપાયું છે. તેમ છતાં એક અમદાવાદી અને ગુજરાતી સહિત ભારતીય તરીકે ગૌરવ લેવાની બાબત એ છે કે સંપૂર્ણ વિશ્વમાં બિઝનેસ માટે સૌથી ઉત્તમ શહેરની યાદીમાં અમદાવાદ સૌથી મોખરે છે. [...]
-
August 4th, 2011 by GujaratiLexicon Team
૨૬ જુલાઈ ૨૦૦૮નો એ ગોઝારો દિવસ અમદાવાદના નગરજનો ક્યારેય નહીં ભૂલી શકે. સાંજ પડતાં જ એક પછી એક વિસ્તારમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ શરૃ થયા હતા. આ કરુણાંતિકાની પરાકાષ્ટા તો એ હતી કે લોહીતરસ્યા નરાધમોએ હોસ્પિટલ જેવા પવિત્ર સ્થળે પણ વિસ્ફોટ કરી દર્દથી કણસતા દર્દીઓ ડોકટરોના જીવ લીધા હતા. ‘માનવતા’ શબ્દના લીરેલીરાં ઉડાડીને હેવાનોએ સિવિલ હોસ્પિટલમાં [...]
-
July 26th, 2011 by GujaratiLexicon Team
26 જુલાઈ 1999, બરાબર 12 વર્ષ પહેલા દેશના મુકુટ સમાન જમ્મુ-કાશ્મીરના દ્રાસ સબસેક્ટરમાંથી નાપાક પાકિસ્તાનીઓને ખદેડી દઈને ભારતીય જવાનોએ તિરંગો ફરકાવ્યો હતો. જોકે નવ સપ્તાહ સુધી લડાયેલા આ જંગમાં અનેક જવાનોએ શહીદી વહોરી હતી ત્યારે આ મુકુટ સુરક્ષિત રહી શક્યો છે, જેને યાદ કરવાનો આ દિવસ છે. કારગિલ વિજય દિવસની પૂર્વસંધ્યાએ શહીદ જવાનોના સ્વજનોની આંખમાં [...]
-
July 26th, 2011 by GujaratiLexicon Team
21 જુલાઈ, 1911 આ દિવસે ઉમાશંકર જોષીનો જન્મ થયો હતો. જૂની પેઢી માટે આજે પણ ઉમાશંકર જોષી – ‘ગુજરાતી ભાષામાં લખનાર ભારતીય સાહિત્યકાર’ જેવા સાહિત્યકારની ઉણપ વર્તાઈ રહી છે. જ્યારે આજની નવી પેઢી કદાચ તેમને ફક્ત એક કવિ તરીકે જ જાણતી હશે અને તે પણ જો ગુજરાતી પાઠ્યપુસ્તકની ક્રમણિકામાં યાદીમાં કવિના નામ તરીકે ઉમાશંકર જોષીના [...]
-
July 22nd, 2011 by GujaratiLexicon Team
“પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ, એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં”
મોસમનો પહેલો વરસાદ વરસે છે ત્યારે આવી જ પંક્તિઓ લોકોના (ઉંમર પ્રમાણે હોં) મનમાં રટણ કરતી થઈ ગઈ હશે. વરસાદ વરસે ત્યારે બુંદોની સાથે સાથે સંસ્મરણોનો પણ મનમાં વરસાદ થવા લાગે છે. પહેલાં વરસાદમાં શું કર્યું [...]
-
July 9th, 2011 by GujaratiLexicon Team
પ્રથમવાર પ્રગટ થયા પછી લાંબા સમય સુધી અપ્રાપ્ય રહેલી, છ ભાગમાં વિસ્તરેલી મહાગુજરાતના મશાલચી ઈન્દુચાચાની આત્મકથા અરૂણાબહેન મહેતા મેમોરિયલ ટ્રસ્ટના ઉપક્રમે હવે ચાર વોલ્યુમમાં ફરીથી ઉપલબ્ધ છે. વિમોચન કાર્યક્રમ દરમિયાન રૂ.600/- રોકડેથી ચૂકવીને આ ગ્રંથસંપુટ મેળવી શકાશે જેની મૂળ કિંમત રૂ.1300/- છે.
ગુજરાતના પૂર્વ નાણામંત્રી સનત મહેતાના અધ્યક્ષસ્થાને અને ઈન્દુચાચાને આત્મકથાના લેખન દરમિયાન લહિયાની સેવા આપનારા [...]
-
June 23rd, 2011 by GujaratiLexicon Team
૧૪મી જૂન એટલે ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’ (વિશ્વ રક્તદાતા દિવસ). આ દિવસથી સંકલ્પ કરીએ અને રક્તની જરૃરિયાતવાળી વ્યક્તિને રક્તદાન કરી એક જિંદગી બચાવીએ, એ એક જિંદગીને કારણે અનેક જિંદગીઓ હસતી રહેશે. લોહીને જીવનનું મૂળભૂત તત્ત્વ ગણવામાં આવ્યું છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે અબજો ઘાયલ સૈનિકોને અન્યનું લોહી આપવાની પદ્ધતિ જીવન બચાવનાર તત્ત્વ બન્યું ત્યારથી સફળ [...]
-
June 14th, 2011 by GujaratiLexicon Team