Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

“પ્રસ્તાવના લખવાની મારી શક્તિ નથી. તમારા સાહસથી હું મુગ્ધ થયો છું. એથી માતૃભાષાની મોટી સેવા થશે એમ હું માનું છું. -મહાત્મા ગાંધીજી “દુનિયાની કોઈપણ ભાષાના ઉત્તમ કોશની સરખામણીમાં ‘ભગવદ્ગોમંડલ’ ઊણો ઊતરે તેમ નથી. આ ફક્ત શબ્દકોશ નથી પણ જ્ઞાનકોશ પણ છે.” ‘ભગવદ્ગોમંડલ’ એક અમૂલ્ય અને મહત્ત્વનો જ્ઞાનકોશ છે. ઈ.સ. ૧૮૬૫ની ૨૪મી ઓક્ટોબરે ધોરાજીમાં જન્મેલ ભગવતસિંહજી […]

બાળવાર્તા : આપણે સૌ

May 24th, 2013 by GujaratiLexicon Team | No Comments »

એક મહાનગર. નામ શિવનગર. શિવનગરને ફરતે મોટો કોટ. ચાર દિશાના ચાર દરવાજા. તેનાં તોતિંગ બારણાં, તે નગરનો રાજા સત્યરાય પ્રજાપ્રેમી. નાનકડું પ્રધાન મંડળ. નાના કે મોટા ગુનાઓ થતા. ગુના પ્રમાણે દરેકને શિક્ષા થતી. વેપાર અને અનેક ઉદ્યોગોથી શિવનગર ધમધમતું હતું. નગરમાં કામ વગરનો – બેકાર – એક પણ માણસ ન હતો. સ્ત્રી અને પુરુષ બધાં […]

પ્રિય મિત્રો, વિક્રમ સંવત પ્રમાણે મહા માસના પ્રારંભ સાથે ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને બાળકોને પરીક્ષાની પૂર્ણાહુતિ અને હવે તો પરીક્ષાના પરિણામ પણ આવવા લાગ્યા છે, પરંતુ બાળકોને ઉનાળાની રજાઓનું વેકેશન તો હજી છે જ એટલે બાળકો રજાઓમાં નવી નવી રમત રમવાનું શોધે. આજના આધુનિક જમાનમાં બાળકો ઘરની બહાર રમત રમવાને બદલે ઘરમાં […]