GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.
જીવી જવું એ જ માત્ર જીવનનો મકસદ નથી, પરંતુ અંત:પરિપૂર્ણતાને ખોજવી તે જીવનનો ઉદ્દેશ્ય છે. જીવન ભરચક હશે ત્યારે તમે નિષ્ફળતાના શિકાર નહીં બનો. જ્યારે તમે કોઈ સાથે સરખામણી કરશો ત્યારે તમને સામે તમારી નિષ્ફળતાનો માર્ગ દેખાવા લાગશે. કારણ સરખામણીમાં એકનું વધુ સારું હોવું ફરજિયાત છે. એ બહેતર શોધવાની રમત છે, સરખાપણું તારવવાની રીત નથી, […]
મનુષ્યજીવન પરમાત્માની સર્વોચ્ચ ભેટ છે. જીવે જેવાં કર્મો કર્યાં હોય તે પ્રમાણે તેને શરીરરૂપી સાધન પ્રાપ્ત થાય છે. શરીર પર કર્મોની સત્તા પ્રવર્તે છે અને કર્મના ફળદાતા ભગવાન છે. પિંડ અને બ્રહ્માંડનું સર્જન ઉપયોગ માટે છે. પણ શરીરને ભગવાને આપેલું સાધન માનવાને બદલે મનુષ્ય તેના પર પોતાની માલિકી સ્થાપે છે અને સત્કાર્યો માટે ઉપયોગ કરવાને […]
આજે ગુજરાતી સાહિત્યમાં કવિતા, નવલિકા, નિબંધ, નવલકથા વગેરે બધાય પ્રકારોમાં સારું એવું સાહિત્ય સર્જાય છે, પરંતુ તેની સરખામણીએ તેટલું બાળસાહિત્ય લખાતું નથી. કારણો અનેક હોઈ શકે. આવા સંજોગોમાં આપણા જાણીતા બાળસાહિત્યકાર શ્રી ગિજુભાઈ બધેકાની જરૂર યાદ આવી જાય. તેમણે વિપુલ પ્રમાણમાં બાળસાહિત્ય સર્જ્યું છે. ચાલો, તેમની બે સુંદર બાળવાર્તાઓને માણીએ. કાબર અને કાગડો એક […]
આજ રોજ તા. ૧૯ ડિસેમ્બર, અમદાવાદ શહેરમાં થઈ ગયેલા નામાંકિત ઉદ્યોગપતિ શ્રી કસ્તુરભાઈ લાલભાઈનો જન્મદિન. ગરવી ગુજરાત ભૂમિના એ નરરત્ન હતા. તેમના આદર્શો અને કાર્યો કદી વિસરી શકાય તેમ નથી. તેમની જન્મજયંતી નિમિત્તે ચાલો તેમની સ્મૃતિ કરીએ. જન્મઃ ડિસેમ્બર ૧૯, ૧૮૯૪ , અમદાવાદ ; અવસાનઃ જાન્યુઆરી ૨૦, ૧૯૮૦ અમદાવાદ પરિવારઃ માતા – મોહિનાબા, પિતા – લાલભાઈ, પત્ની – શારદાબહેન, સંતાનો – […]
દુનિયાની દરેક વ્યક્તિ જીવનમાં સફળ થવા ઇચ્છે છે, પણ તેમાંથી કેટલા ટકા લોકો તે સફળતા માટેની કિંમત ચૂકવવા ઇચ્છે છે ? સાચો જવાબ આપીએ તો ખરેખર મોટાભાગનાની તૈયારી હોતી નથી. પોતાની જાત સાથે પ્રતિબદ્ધ થઈએ – સફળ થવા માટે આ બાબત ખૂબ અગત્યની છે. અન્ય કોઈને ભલે તમે વચન આપી ચૂક્યા હોઈએ પરંતુ જાતને કમીટમેન્ટ […]
મુશ્કિલો મેં ભી હસના હમે આતા હે, દરિયા ગહરા હુવા તો ક્યા હુવા, તૈરના હમે આતા હે; અબ કિસે પરવાહ હૈ હાર યા જીત કી, હર લડાઈ કો હિંમત સે લડના હમે આતા હૈ. આ શબ્દો કોઈ જાણતા લેખક, કવિ કે કોઈ મહાન વિજ્ઞાનિકતા નથી. પણ આ શબ્દો સંધિવાને કારણે શરીરનું હલન ચલન નહીં કરી […]
પોતે ગંભીર ચહેરો રાખી અન્યને હસાવીને લોથપોથ કરી દેનાર, ‘રમૂજના રાજા’ તરીકે ઓળખાતા શાહબુદ્દીન રાઠોડનો આજે ૯ ડિસેમ્બરના રોજ જન્મદિન છે. તેમના જીવન ઝરમર વિશે ટૂંકમા જાણીએ તો – અનેક વાર વિદેશ પ્રવાસ – ૨૨ દેશોની મુલાકાત લીધી છે. થીયેટર, આકાશવાણી અને દૂરદર્શન પર અનેક હાસ્ય કાર્યકમો આપેલ છે.તેમના પ્રેરણામૂર્તિ – ચાર્લી ચેપ્લિન, માર્ક ટ્વેઇન, સૌથી […]
ઓ નીલ ગગનનાં પંખેરું ઓ નીલ ગગનનાં પંખેરું તુ કાં નવ પાછો આવે મને તારી, ઓ મને તારી યાદ સતાવે ઓ નીલગગનનાં પંખેરુ, પંખેરુ સાથે રમતા સાથે ભમતાં સાથે નાવલડીમાં તરતાં એક દરિયાનું મોજું આવ્યું વાર ન લાગી આવી તુજને સરતાં આજ લગી તારી વાટ જોઉં છું તારો કોઈ સંદેશો ના આવે… ઓ, તારો […]
શૂન્યમાંથી સર્જન કરી સમાજને સમર્પિત થાય તેવા નેતા શાશ્ચત બને છે. પોતે કાંઈ જ ન હોય અને પોતાની પાસે કાંઈ જ ન હોય છતાં સર્વસ્વ અર્પણ કરે તેવા નેતા જુદા ! Even if you have nothing, if you are useful, you are resourceful! તમારી પાસે કશું જ નથી છતાં તમે મદદરૂપ થાય તો તમારી […]