ચાલો આજે એક અસલ દેશી સ્ટાઇલે વાર્તાની મજા લઈએ.
એક ગામ હતું નામે…નામમાં તો શું છે કે કોઈ પણ ચાલે છતાં ચાલો એક નામ આપી દઈએ….નાનપુર….. ગામમાં જાત-જાતની કોમના લોકો વસે. કોઈ ઊંચ-નીચનો ભેદભાવ નહિં…આમ જોવા જઈએ તો આ એક આદર્શ ગામ હતું.
હવે સ્વાભાવિક છે કોઈ પણ નાનું ગામ હોય કે મોટું તેમાં થોડા ઘણા ઝઘડા-કંકાસ [...]
-
August 30th, 2010 by GujaratiLexicon Team
અકબર બાદશાહે પ્રશ્ન કર્યો – ‘આદમીને કેવી રીતે માપવો?’
કવિ ગંગ સભામાં હાજર. તેણે તરત કહ્યું. ‘આદમીકો તોલ એક બોલમે પિછાનીએ.’
માણસને ઓળખાવો હોય તો એની વાણી પરથી તેને ઓળખી લ્યો. બોલ ઉપરથી તોલ થાય. વાણી પ્રાણીને ઓળખે એટલે ડાહ્યા માણસોએ કહ્યું છે. જીવનમાં જે પ્રકારે બોલવું આવશ્યક છે એ જ પ્રકારે ચુપ રહેવું. મૌન પકડવું જરૂરી [...]
-
August 30th, 2010 by GujaratiLexicon Team
ગુજરાતીલેક્સિકોન હવે લઈ આવ્યું છે ગુજરાતી ભાષાની સૌપ્રથમ ઓનલાઇન કોયડા રમત એટલે કે ક્રોસવર્ડ.
અત્યાર સુધી આપણે સૌ સમાચાર પત્રમાં પ્રકાશિત થતા આડી-ઊભી ચાવી એટલેકે ક્રોસવર્ડથી સુપેરે પરિચિત છીએ. હવે એ જ ક્રોસવર્ડની મઝા આપ ઓનલાઇન પણ મેળવી શકો છો. અને જો તે રમવામાં કોઈ પણ મુશ્કેલી અનુભવો તો તે સાથે આપેલ હેલ્પમેન્યુઅલ પણ ચકાસી શકો [...]
-
August 19th, 2010 by GujaratiLexicon Team