Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

વરસાદ વરસે અને પલળવાનું મન થઈ આવે તો માનજો કે તમે યુવાન છો. વાદળ ગરજે અને દિલનો એકાદ ધબકારો પણ વધે તો માનજો કે તમે યુવાન છો. ભીંજાયેલા શરીર સાથે સંવેદનાઓ ઉછળે તો માનજો કે તમે યુવાન છો. વરસતાં વરસાદમાં મન થોડુંક લપસે તો માનજો કે તમે યુવાન છો. ચોમાસું તરસવાની અને વરસવાની મૌસમ છે. […]

મિત્રો, અકળાવનારી ગરમી પછી મન અને વાતાવરણને ઠંડક અને રાહત આપનાર ઝરમર વરસાદનો લાભ તો આપણે લઈ લીધો , 21 જૂન મંગળવારના રોજ ઋતુ પ્રમાણે ચોમાસું પણ બેસી ગયું છે. સ્વાસ્થ્ય જાળવણી માટે વરસાદની આ ઋતુ સંવેદનશીલ ગણાય છે. આ માટે વરસાદની સૌથી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદમાં આ ઋતુમાં બીમારીઓથી બચવા માટે કેટલીક મહત્ત્વપૂર્ણ સાવધાનીઓ બતાવવામાં […]

ચોમાસું ગાજે છે રાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઊતરશે ધોધમાર હેઠું, ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું. કાલ સુધી રહેતા’તા આપણે ને કાલથી તો વાછટો રહેશે મકાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. આપણને […]