Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

ગોખર – ગાયોમાં ઊછરેલો ગધેડો ગોખો – પક્ષીનો માળો ગોધો – સાંઢ, આખલો ગોમાયુ – શિયાળ ગોપ્તા – રક્ષક, વાલી ગીસ – ચોરી ગુલિસ્તાન – ગુલશન, ફૂલવાડી, બાગ ગોહ – ગુફા ગ્રોસ – બાર ડઝન ગ્રાવા – પથ્થર, ખડક Ref : http://www.gujaratilexicon.com

echhapu

March 28th, 2010 by GujaratiLexicon Team | No Comments »

http://myechhapu.com

મા અંબાની આરતી

March 23rd, 2010 by GujaratiLexicon Team | No Comments »

જય આદ્યા શક્તિ મા, જય આદ્યા શક્તિ, અખંડ બ્રહ્માંડ નિપાવ્યાં (૨) પડવે પંડિત મા, જયો જયો મા જગદંબે દ્વિતીયા બે સ્વરૂપ શિવશક્તિ જાણું, મા શિવશક્તિ જાણું, બ્રહ્મા ગણપતિ ગાઓ (૨) હર ગાએ હર મા. જયો જયો મા જગદંબે તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, મા ત્રિભુવનમાં બેઠાં, દયા થકી તરવેણી (૨) તું તરવેણી મા. જયો જયો […]

મિયાં-બીબી

March 23rd, 2010 by GujaratiLexicon Team | No Comments »

મિયાં-બીબી રહીમભાઈ શેઠના દીકરાની શાદી હતી. દેશપરદેશથી કેટલાયે મહેમાનો પધાર્યા હતા. ભારે જલસો થયો. પણ શેઠ પોતાના ગરીબ પડોશી કડુમિયાંને જલસામાં નિમંત્રણ આપવાનું ભૂલી ગયા. શાદી ધામધૂમથી પતી ગઈ. કડુમિયાં બીબીને કહે : ‘આવડો મોટો રહીમભાઈ શેઠ, એના દીકરાની શાદી અને પડોશીનું મોં ગળ્યું ન થાય એ કેવી વાત ?’ બીબી કહે : ‘તો હું […]

આવો તમારું સામાન્ય જ્ઞાન ચકાસો અને આના જવાબ અમને મોકલી આપો…. All the best ……………. ૧. ગુજરાતના સૌ પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? અ. ડૉ. જીવરાજ મહેતા બ. નરેન્દ્રમોદી ક. ચિમનભાઈ પટેલ ૨. સુરત શહેર કઈ નદીના કિનારે વસેલું છે? અ. નર્મદા બ. સાબરમતી ક. તાપી ૩. સૂર્યપુર જેનું અર્વાચીન નામ હતું તે શહેરનું હાલનું નામ […]

હાસ્યની રેલમછેલ

March 17th, 2010 by GujaratiLexicon Team | No Comments »

– એક કંજૂસની પત્ની બિમાર હતી. લાઈટ જતી રહી એટલે એણે મીણબત્તી સળગાવી હતી. માંદગી વધી જતાં એ ડૉક્ટરને બોલાવા નીકળ્યો. જતાં જતાં પત્નીને કહેતો ગયો : ‘હું ડૉક્ટરને લેવા જાઉં છું. જો તને એવું લાગે કે તું નહીં બચે તો મહેરબાની કરીને મરતાં પહેલાં મીણબત્તી ઠારતી જતી ‘ ————————————————————————————————————— – શિક્ષક : કહે જોઉં, […]

હું આપ લોકો ને એક નાનકડી કથા સંભળાવું છું. હમણાં જે વિદ્વાન વક્તામહોદયે પ્રવચન પૂર્ણ કર્યું, તેમનાં એ કથન ને આપે સાંભળ્યું કે ‘ આવો, આપણે એક બીજાને ખરાબ કહેવાનું બંધ કરીએ‘, અને તેમને એ વાતનું બહુ દુઃખ છે કે લોકોમાં સદાય આટલો મતભેદ કેમ રહે છે. પરંતુ હું સમઝું છું કે જે કથા હું […]

બાળગીતો

March 10th, 2010 by GujaratiLexicon Team | No Comments »

એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો, બંન્ને બથ્થંબથ્થા કરતા મોટો ઝઘડો. તગડો તાળી પાડે ને નાચે તા તા થૈ, ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઊતરી ગઈ. પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી, સાતડો છાનો માનો એની લઈ ગયો લંગોટી. આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ, એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલ ની બસ. […]

કેટલાંક સુવાક્યો

March 9th, 2010 by GujaratiLexicon Team | No Comments »

– દુ:ખ એ આત્માનું વિટામિન છે અને સુખ એ દેહનું વિટામિન છે – સંકુચિત જ્ઞાન એ મત છે ને વિશાળ જ્ઞાન એ જ વિજ્ઞાન છે – કલેશ કરાવનારું કોણ? અજ્ઞાન – મતભેદનો અર્થ શો? ભીંત જોડે અથડાયો! આપણા માથાને વાગ્યું, તે ભીંતનો દોષ કે આપણો દોષ? – મતભેદ થાય ત્યારે ઝઘડો થાય, મનભેદ થાય ત્યારે […]

ઝૂલણ મોરલી વાગી રે

March 4th, 2010 by GujaratiLexicon Team | No Comments »

ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર, હાલો ને જોવા જાયેં રે, મોરલી વાગી રે, રાજાના કુંવર. ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર, પીતળિયા પલાણ રે. – મોરલી….. બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર, દસેય આંગળીએ વેઢ રે. – મોરલી….. માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર, કિનખાબી સુરવાળ રે. – મોરલી….. પગે રાઠોડી મોજડી રે, […]