Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

૧લી મે એટલે દરેક ગુજરાતી માટે ગૌરવશાળી દિવસ. આ દિવસ ‘ગુજરાત ગૌરવ દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. ઈ.સ. 1960માં મુંબઈના દ્વિભાષી રાજ્યમાંથી ગુજરાતને અલગ કરી એક નવા રાજ્યની સ્થાપના પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે થઈ હતી તેથી આ દિવસ ‘ગુજરાત સ્થાપના દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. આજે સમગ્ર દેશના આર્થિક વિકાસમાં ગુજરાતનું ખૂબ યોગદાન રહ્યું છે. […]

પ્રિય મિત્ર, આધુનિક યુગમાં કોઈ પણ વ્યક્તિ ‘ગુગલમેપ’ના સહારે વિશ્વના કોઈ પણ સ્થળ વિશેની માહિતી ત્વરિત મેળવી શકે છે. એ જ રીતે ‘વર્ડમેપ’ની મદદથી ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર વિશ્વના કયા દેશમાંથી કઈ ભાષાનો કયો શબ્દ શોધવામાં આવ્યો છે તેની માહિતી મળી શકે છે. આ માહિતી અલગ અલગ રંગોના વિવિધ બલૂનના માધ્યમથી ગુજરાતીલેક્સિકોનના વર્ડમેપ પૃષ્ઠ ઉપર જોઈ […]

લોકકોશ-ભાષાની‌ આશા

July 4th, 2013 by GujaratiLexicon Team | No Comments »

આઝાદી પછી ગુજરાત રાજ્ય, બૃહદ મુંબઈ રાજ્યનો જ એક ભાગ હતો. 1લી મે 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલાતા વિસ્તારો અલગ પાડીને ‘ગુજરાત રાજ્ય’ની સ્થાપના કરવામાં આવી. સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા “સૌથી વધુ બોલાતી માતૃભાષા”ની યાદીમાં 26માં ક્રમે આવે છે. આમ, ગુજરાતી બોલનારાની સંખ્યા અઢળક હોવા છતાં શબ્દકોશોમાં સંગ્રહાયેલું ગુજરાતીનું શબ્દભંડોળ અંગ્રેજી કરતાં […]

Lokkosh-Bhasha ni Asha

January 11th, 2010 by GujaratiLexicon Team | No Comments »

લોકકોશ-ભાષાની આશા લોકોનો,  લોકો વડે અને લોકો દ્વારા ચાલતા આ કોશને ગુજરાતી લેક્સિકોન દ્વારા  લોકકોશ તરીકે રજૂ કરાયો છે. આ કોશને સમૃદ્ધ બનાવવા માટે ઘણા બધા શબ્દમિત્રોએ તેમાં ભાગ લઈ ઘણા શબ્દો મોકલાવેલ છે.  જેના કારણે આજે લોકકોશની આ સાઇટ પર લોકકોશની પસંદગી સમિતિ દ્વારા 757 શબ્દોની પસંદગી થઈને આપ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. […]