Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

મિત્રો, ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા આયોજિત 27મું જ્ઞાનસત્ર તા. 21 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. આ જ્ઞાનસત્ર અંગેની વિગતવાર માહિતી અહીં આપેલી લિંક ઉપરથી મેળવી શકાશે. http://www.gujaratisahityaparishad.com/shikshan/pravruti/seminar/27gnan-satra.pdf આ જ્ઞાનસત્રના અધ્યક્ષ સુશ્રી વર્ષા અડાલજા છે. આ જ્ઞાનસત્રના પ્રથમ દિવસે ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતીલેક્સિકોનના સંયુક્ત ઉપક્રમે હાલમાં જ આયોજિત પાંચ સત્રની કાર્યશાળામાં રજૂ કરાયેલ નિદર્શનમાંથી ગુજરાતીમાં […]

બોધવાર્તા……..

December 10th, 2012 by GujaratiLexicon Team | 2 Comments »

એક અંધ ભિખારી હતો. બીજો લંગડો ભિખારી. બન્ને એકના એક ગામમાં ભીખ માગીને કંટાળ્યા. બન્ને વચ્ચે દોસ્તી એટલે નક્કી કર્યું કે રણને પેલે પાર બીજું મોટું નગર છે ત્યાં હવે ચાલ્યા જવું. એકબીજાના સહારે બન્ને નીકળી પડ્યા. રાત પડતાં રસ્તામાં એક મંદિર આવ્યું. રાતવાસો કરવા ત્યાં રોકાઈ ગયા. આંધળાએ પોતાની પાસેની પોટલીનું ઓશીકું બનાવ્યું અને […]

Opinion Online In New Avatar

December 1st, 2012 by GujaratiLexicon Team | No Comments »

Dear Friend, Greetings. Opinion has always opened minds and crossed literary worlds. The magazine remains key in mapping new landscapes and offering the best of contemporary diasporic writing today, consistently featuring Britain’s diverse cultural heritage whilst also highlighting the vast range of worldwide Gujarati diasporic and migrant life vis-à-vis life and trends within the mainland Gujarat. […]