Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

2018નો શબ્દ: ‘વર્ડ ઑફ ધ યર – 2018’      ભારતીય ભાષાઓ માટે અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતી ભાષા માટે પ્રથમ વાર ‘ગુજરાતીલેક્સિકન અને નવગુજરાત સમય’ દ્વારા ‘વર્ડ ઑફ ધ યર – 2018’નું આયોજન કરવામાં આવ્યું અને તેમાં નિષ્ણાતો ઉપરાંત લોકો પાસેથી શબ્દના સૂચનો મંગાવવામાં આવ્યા હતા. આ માટે મળેલા વિવિધ સૂૂૂૂચનોમાંંથી શબ્દોની ઉપયોગિતા, વપરાશ […]

દર્શા કિકાણી, આત્મન ફાઉન્ડેશન અને વિચારવલોણું રજૂ કરે છે બાળકો માટે હાસ્ય વાર્તાલેખન સ્પર્ધા. ધો. 6 થી 10માં અભ્યાસ કરતાં બાળકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. કૃતિ મોકલવાનો સમયગાળો – 1 જાન્યુઆરી 2018થી 15 જાન્યુઆરી 2018 રસ પડે તેવી મૌલિક હાસ્ય વાર્તા શિર્ષક સાથે ગુજરાતીમાં લખો અને ઇનામો જીતો. આ સ્પર્ધાના બે વિભાગ છે : […]

વહેલી સવારે ‘કલ્યાણ’ બંગલાના પ્રાંગણના બગીચામાંના વિવિધરંગી ગુલાબના છોડવાઓની કોઈક કોઈક સૂકી ડાળીઓને કલ્યાણરાય કાતર વડે કાપી રહ્યા હતા. પુત્રો અને પુત્રવધૂઓ હજુ પોતપોતાના શયનખંડોમાંથી બહાર નીકળ્યાં ન હતાં. છોકરાં પણ એમના માસ્ટર બેડરૂમમાં નિદ્રાધીન હતાં. એક માત્ર નાનકી કે જે દાદીના અવસાન પછી દાદાને એકલવાયાપણું ન લાગે તે માટે એમના શયનખંડમાં જ હંમેશાં સૂઈ […]

પ્રભુને આપ્યું તે સોનું થાય એક ભિખારી નગરના મુખ્ય રસ્તા આગળ ઊભો રહી ભીખ માંગતો હતો. તે સવારથી સાંજ સુધી ભીખ માગતો રહ્યો, પણ થોડાઘણા અનાજના દાણા સિવાય તેને કાંઈ મળ્યું ન હતું. હજી પણ કાંઈક આશાએ તેનું ભીખ માગવાનું ચાલુ જ હતું. તેવામાં સામેથી નગરના રાજાનો સોનાનો રથ આવતો દેખાયો. ભિખારી તો ખૂબ ખુશ […]

‘મમ્મી, ઓ મમ્મી ! જો, મારી સાથે કોણ આવ્યું છે ?’ ભૂમિકાએ બેલ વગાડીને બૂમ પાડી. મમ્મીએ બારણું ઉઘાડી, બહાર આવીને જોયું. ભૂમિકાની સાથે એના જેવડી બે છોકરીઓ હતી. એમને જોઈને તે બોલી : ‘આવો, આવો. ભૂમિ, કોણ છે આ બે છોકરીઓ ? તારી…’ ‘હા-હા, મમ્મી ! મારી બહેનપણીઓ છે. આ છે કવિતા અને આ […]

રંગ બદલતી જિંદગી

July 11th, 2015 by GujaratiLexicon Team | No Comments »

જિંદગી અત્યંત ઇન્ટરેસ્ટિંગ ઘટના છે. જિંદગીની કોઈ ચોક્કસ વ્યાખ્યા ન કરી શકાય. દરેક વ્યક્તિની જિંદગી જુદી અને અનોખી હોય છે. બે જિંદગીની સરખામણી ન થઈ શકે. એકસાથે જીવતા બે માણસની જિંદગી પણ જુદી જુદી હોય છે. જિંદગીની મજા જ એ છે. એક ઝાડનાં બે પાન પણ સરખાં હોતાં નથી. એક છોડનાં બે ફૂલ પણ અલગ […]

જીવનપલટો (વાર્તા )

July 6th, 2015 by GujaratiLexicon Team | No Comments »

બુંદેલખંડનો એક ભયંકર ડાકુ મોહનસિંહ આખા પ્રદેશમાં ત્રાસ વર્તાવી રહ્યો હતો. રાજ્યની પોલીસ એને પકડી શક્તી ન હતી. તેણે પોતાની એક ટોળી બનાવી હતી. એ નવજુવાન હતો. તેના વતનના ગામના નગરશેઠે જૂના લેણા પેટે એની જમીન-જાગીર પડાવી લીધી અને તેના બાપને ખૂબ હેરાન કરેલો તેથી મરતી વખતે એના બાપને જીવ જતો ન હતો એ વખતે […]

આળસુ ઊંટ એક હતું જંગલ . તેમાં એક ઊંટ રહે. આ ઊંટે ખૂબ તપ કર્યું. અને ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાન બોલ્યા, ‘હે ઊંટ ! તારા પર રાજી થયો છું, બોલ તારે શું જોઈએ ? ઊંટ બોલ્યું, ‘ હે ભગવાન ! મને ચારસો માઈલ લાંબી ડોક આપો. કારણ કે ખોરાકની શોધમાં મારે દૂર-દૂર જવું પડે છે. […]

મિત્રો, બાળવાર્તાના શીર્ષક હેઠળ મળેલી આ એક વાર્તા મને ખરેખર ગમી . આ વાર્તાની રજૂઆત અને શૈલી ભલે બાળવાર્તાની લાગે. પણ મને તો આ એક સરસ સામાજિક વાર્તા લાગી. આજથી 70 – 80 વર્ષ પહેલાંનો કૌટુંબિક સમાજ, તેમાં ઘરમાં વડીલોની મર્યાદા, મોભો જળવાતો. મોટા ભાગે આ મર્યાદાઓનું, નીતિ-નિયમોનું સૌ કોઈ પાલન કરતા. આ સામાજિક સંબંધોમાં […]

મિત્રો, બાળપણમાં સાંભળેલી વાર્તા આજે ફરી વાંચી ત્યારે એટલી જ તાજી લાગી. તેને ભલે બાળ વાર્તા કહીએ પણ નાના-મોટા  સૌને વાંચવામાં મજા પડે તેવી આ વાર્તા છે. આશા છે કે આપ સૌને ખૂબ ગમશે. એક હતું શહેર. એનું નામ અંધેરી નગરી. એનો કારભાર પણ એવો ! ચારે તરફ અંધેર ! કોઈ વાતનું ઠેકાણું જ નહિ. એનો એક રાજા હતો. […]