જબ કુત્તે પે સસ્સા આયા તબ બાદશાહને શહર બસાયા…. અમદાવાદ શહેર આગામી ૨૬મીએ પોતાની ૬૦૦મી બર્થડે ઊજવી રહ્યું છે. જોબ ચાર્નોકના કોલકત્તા અને અંગ્રેજોને દહેજમાં મળેલા મુંબઈ કરતાં પણ અમદાવાદ ઉમરમાં મોટું છે. છેલ્લાં ૬૦૦ વર્ષમાં લાખો લોકોએ અમદાવાદને પોતીકું બનાવ્યું છે. મૂળ બાર દરવાજામાં વસેલું અમદાવાદ આજે જાણે સિલાઈએથી ફાટું ફાટું થતું હોય તેમ [...]
-
January 31st, 2010 by GujaratiLexicon Team
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.
ગુજરાતી પ્રજાના કંઠે વસી ગયેલી અને અહર્નિશ ગુંજી રહેલી કવિ ખબરદારની આ પંક્તિઓ કેટલી બધી સાર્થક લાગે છે કે જ્યારે આપણે એમ જાણીએ કે આજે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગની બાજુમાં આવેલા લિનેશિયામાં શ્રી ભારત શારદામંદિરની ભવ્ય ઇમારત ધરાવતી શાળામાં મેઇન સ્ટ્રીમના બધા વિષયોની સાથોસાથ દરેક વર્ગમાં શ્વેત, અશ્વેત [...]
-
January 29th, 2010 by GujaratiLexicon Team
લોકકોશ
લોકો માટે, લોકો વડે બોલાતા શબ્દોનો, લોકો વડે બનાવાયેલો કોશ.
એકદમ તરોતાજા વીચાર.
શબ્દકોશ બનાવનારા સાહીત્યકાર નથી હોતા. શબ્દકોશ બનાવવો એ બહુ અરસીક અને કઠણ કામ છે. શબ્દકોશ બનાવનાર એકલે હાથે વપરાતા તમામ શબ્દો એકઠા ન જ કરી શકે. પણ એ કામ સહીયારી મુડીની જેમ લોકોના સહકારથી થાય એવી પીઠીકા [...]
-
January 26th, 2010 by GujaratiLexicon Team
૨૫ વર્ષની મારી કારકિર્દીમાં તૈયાર કરેલું અને ત્રણ વર્ષ પહેલાં જેનું મુંબઈ, લંડન તથા ટૉરૅન્ટોમાં લોકાર્પણ કર્યું હતું તે ગુજરાતીલેક્સિકોનના કર્તા તરીકે, ગુજરાત રાજ્યની સુવર્ણજયંતી દરમ્યાન, આપ સૌ મારું તથા ગુજરાતીલેક્સિકોનનું અભિવાદન કરી રહ્યા છો એ મારા માટે એક ગૌરવની ઘડી છે.
હું તો સંન્યાસ આશ્રમમાં પ્રવેશી ચૂક્યો છું. લેખક, સાહિત્યકાર કે કવિ બની શક્યો નથી, [...]
-
January 25th, 2010 by GujaratiLexicon Team
Meet to felicitate man of many words
Ashish Vashi | TNN
Ahmedabad: His work is landmark. He has digitised Gujarati language on cyber space and built a website through which one can easily find meanings of all Gujarati words online and translate from Gujarati to English or vice-versa.
At the age of 88, Ratilal Chandaria has not retired. [...]
-
January 23rd, 2010 by GujaratiLexicon Team
- તમારી યાદમાં પાગલ બની ગયા
તમારા શબ્દોથી ઘાયલ બની ગયા
પ્યારભરી નજરોથી અમે ઘેરાઈ ગયા
સાથ તમારો મેળવી અમે જીવી ગયા
યાદ કરી-કરી તમને અમે રડી પડ્યા
સંદેશો મળ્યો જ્યારે તમારો અમે હસી પડ્યા
વિશ્વાસ મૂકી તમારા પર અમે જીવી ગયા
વિશ્વાસઘાત તહ્યો તો સમજો અમે મરી ગયા
(૨)
અમે નાકામયાબી પર હસતા રહ્યા
સફળતાની કલ્પનામાં રમતા રહ્યા
જીંદગીને જુગાર માની રમતા રહ્યા
એક પછી એક [...]
-
January 20th, 2010 by GujaratiLexicon Team
છેલ્લાં ઘણાં સમયથી ઉત્સુકતાથી જેની રાહ જોવાઈ રહી હતી તે લોકકોશની ઇનામી સ્પર્ધાનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેની વિગતો નીચે મુજબ છે.
Prize Details
First Prize Winner
Suresh Jani – 109 Words Approved, Prize Amount Rs.2500
Second Prize Winner
Dakshesh Shah – 79 Words Approved, Prize Amount Rs.1500
Third Prize Winner
Kashmira Patel – 71 Words Approved, Prize Amount Rs.1000
Consolation Prize [...]
-
January 19th, 2010 by GujaratiLexicon Team
QuickQuiz
આપણે રોજિંદા જીવનમાં ઘણી ગુજરાતી શબ્દની રમત રમીએ છીએ જેમ કે, અંગ્રેજી સમાચારપત્રમાં સુડોકુ અને ગુજરાતી સમાચારપત્રમાં ઊભી ચાવી-આડી ચાવી. અને પછી ધીરે ધીરે એ રમત રમવાનો આનંદ કંઈક અનેરો જ હોય છે ત્યારે આપણને તે ખબર નથી હોતી કે આપણે આપણો શબ્દભંડોળ વધારી રહ્યા છે. હવે અંગ્રેજી ભાષાનો શબ્દભંડોળ તો વધે છે, પણ [...]
-
January 13th, 2010 by GujaratiLexicon Team
બ્રહ્માએ ચિત્રગુપ્તને વહેલી સવારે બોલાવીને પૂછ્યું, “ચિત્રગુપ્ત, તમારા ચોપડા મુજબ હવે આપણે કેટલા જીવોને તેમના કર્મ પ્રમાણે નવું જીવન બક્ષી, ફરી પાછા પૃથ્વીલોકમાં મોકલવાના છે?”
“પ્રભુ, ગઈકાલ સુધીમાં આપણે જેટલા જીવોને પૃથ્વીલોકમાં પાછા મોકલ્યા છે, તેના કરતાં હમણાં થોડો કોટા આપણે વધારવો પડશે. છેલ્લા કેટલાક મહિનાથી, તોફાન, વંટોળ, ધરતીકંપ, યુદ્ધો અને આતંકવાદને કારણે પશુપંખી અને મનુષ્યનું [...]
-
January 12th, 2010 by GujaratiLexicon Team
લોકકોશ-ભાષાની આશા
લોકોનો, લોકો વડે અને લોકો દ્વારા ચાલતા આ કોશને ગુજરાતી લેક્સિકોન દ્વારા લોકકોશ તરીકે રજૂ કરાયો છે. આ કોશને સમૃદ્ધ બનાવવા માટે ઘણા બધા શબ્દમિત્રોએ તેમાં ભાગ લઈ ઘણા શબ્દો મોકલાવેલ છે. જેના કારણે આજે લોકકોશની આ સાઇટ પર લોકકોશની પસંદગી સમિતિ દ્વારા 757 શબ્દોની પસંદગી થઈને આપ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.
લોકકોશમાં અત્યાર [...]
-
January 11th, 2010 by GujaratiLexicon Team