પ્રિય મિત્ર
સમાચારપત્રો અને સામાયિકો હંમેશા કોઈપણ વસ્તુ કે માહિતી અંગે જનજાગૃતિ લાવવા માટે એક અસરકારક માધ્યમ તરીકે રહ્યા છે. આપ સૌના સાથ અને સહકાર થકી આજે ગુજરાતીલેક્સિકોન, ભગવદ્ગોમંડલ અને લોકકોશ ઘરઘરમાં જાણીતું નામ બની ચૂક્યા છે. ગુજરાતીલેક્સિકોન ટીમ આ માટે આપની આભારી છે.
ગુજરાતીલેક્સિકોન એટલે ગુજરાતીભાષાનો સૌ પ્રથમ ઓનલાઇન શબ્દકોશ. જે તૈયાર કરવામાં 89 વર્ષના [...]
-
September 22nd, 2010 by GujaratiLexicon Team
ગુજરાતીલેક્સિકોન હવે લઈ આવ્યું છે ગુજરાતી ભાષાની સૌપ્રથમ ઓનલાઇન કોયડા રમત એટલે કે ક્રોસવર્ડ.
અત્યાર સુધી આપણે સૌ સમાચાર પત્રમાં પ્રકાશિત થતા આડી-ઊભી ચાવી એટલેકે ક્રોસવર્ડથી સુપેરે પરિચિત છીએ. હવે એ જ ક્રોસવર્ડની મઝા આપ ઓનલાઇન પણ મેળવી શકો છો. અને જો તે રમવામાં કોઈ પણ મુશ્કેલી અનુભવો તો તે સાથે આપેલ હેલ્પમેન્યુઅલ પણ ચકાસી શકો [...]
-
August 19th, 2010 by GujaratiLexicon Team
મિત્રો,
ખુશ ખબર….. ખુશ ખબર
ગુજરાતીલેક્સિકોન હવે તેના ચાહકો માટે લઈ આવ્યું છે તેની ફેસબુક એપ્લિકેશન.
આ એપ્લિકેશનની વધુ માહિતી મેળવવા નીચે જણાવેલી લિંક ઉપર ક્લિક કરો.
http://apps.facebook.com/gl-gems/
અમને આશા છે આ આપને ગમશે અને જો ગમશે તો તમે જરૂરથી તે વિશેની માહિતી આપના મિત્રો અને સગાસંબંધી સુધી પહોંચાડશો એવી અમારી નમ્ર વિનંતી.
આવો…અને ગુજરાતીભાષાના વ્યાપક પ્રચારના અભિયાનમાં અમારી સાથે જોડાવો….
જય [...]
-
July 21st, 2010 by GujaratiLexicon Team
ગુજરાતી શબ્દોની રમત દ્વારા ગુજરાતી ભાષાને વધુ સમૃદ્ધ બનાવવા માટે ગુજરાતીલેક્સિકોને જે પ્રયત્ન કર્યો છે તે તમને ક્વિઝ વિભાગ દ્વારા જોવા મળશે.
આ ગુજરાતી શબ્દાર્થ કોયડો દરેક નાનાં-મોટાં સહુ રમી શકે છે અને નવા નવા શબ્દો શીખવાનો આનંદ પણ લઈ શકે છે. દર અઠવાડિયે નવો શબ્દાર્થ કોયડો મૂકવામાં આવે છે તેનામાટે આપ આપેલી લિંક પર ક્લિક [...]
-
June 12th, 2010 by GujaratiLexicon Team
ગુજરાતીલેક્સિકોન ગુજરાતીના ભાષા રસિકો માટે લાવ્યું છે તેનો નવો અપડેટ કરેલો અંગ્રેજી- ગુજરાતી શબ્દકોશ અને જીએલ – સ્પેશ્યલ.
નવા 11345 શબ્દોના ઉમેરણ સાથે અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ વધુ શબ્દસભર અને વધુ સહાયક બન્યો છે. આપ ઇચ્છો તો તે અંગેની વધુ જાણકારી આપ http://www.gujaratilexicon.com/index.php?action=dictionary&chngdictype=EG લિંક ઉપર ક્લિક કરીને જોઈ શકો છો અને અમે હંમેશા આપના પ્રતિભાવોને આવકારીશું.
ઘણીવખત [...]
-
June 11th, 2010 by GujaratiLexicon Team