ઇન્ટરનેટના માઘ્યમથી ગુજરાતી ભાષાને અનેરું સ્થાન આપી ગુજરાતીલેક્સિકોને અપૂર્વ સિદ્ધિ મેળવી છે. આ સિદ્ધિને વધુ હાથવગી કરવાના આશયથી ગુજરાતીલેક્સિકોન(જીએલ)ને હવે મોબાઇલ પર ઉપલબ્ધ કરાશે. જીપીઆરએસ પર તો ગુજરાતીલેક્સિકોન જોઈ જ શકાય છે પણ આગામી એક વર્ષમાં તમામ સેલફોનનાં મોડલ્સ માટે તેની એપ્લિકેશન તૈયાર થઈ જશે. વળી ગુજરાતી ભાષાને લગતી શબ્દ રમતો પણ વિકસાવવામાં આવી રહી [...]
-
April 19th, 2010 by GujaratiLexicon Team
આધુનિકતાને ટક્કર આપે એવું સાડા ચાર હજાર વર્ષ જૂનાં આ મકાનોનું જર્જરિત માળખું આજે પણ લોથલમાં જોવા મળે છે. વર્તમાન ટાઉન પ્લાનિંગને પણ પાછું પાડે તેવી હડપ્પા સંસ્કૃતિનાં બે નગરો લોથલ અને ધોળાવીરામાંથી મળ્યાં છે
સામાન્ય જમીન સપાટીથી પંદર મીટર ઊચે ટેકરા ઉપર ઇંટોથી બનેલા કેટલાક ચોરસ, લંબચોરસ [...]
-
April 4th, 2010 by GujaratiLexicon Team
ઑફિસ છૂટવાના સમયે જ દીપાનો ફોન આવ્યો, ને એ પાછી એવી તો લપડી તે જલદી વાતનો ચેપ મૂકે જ નહીં. આજે ખાસ્સું મોડું થઈ ગયું. રિટાયર્ડ થવામાં એક વીક બાકી તે પેન્ડિંગ કામ સાથે લઈને ઉતાવળી ઘેર આવી ગઈ. બારણામાં પગ મૂક્યો, ને ચોંકી ગઈ. ડ્રોઇંગરૂમ ઝાકઝમાળ! ને આખોય ઠાકર પરિવાર એકસાથે! મને જોઈને તરત [...]
-
April 1st, 2010 by GujaratiLexicon Team