Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

‘એક કોડિયું’

January 23rd, 2013 by GujaratiLexicon Team | No Comments »

મનુષ્ય એ એક કોડિયું છે. એને હંમેશાં પ્રકાશિત રાખો. આપણે પ્રભુ પાસે પીવાનું થોડું પાણી માગ્યું તે એણે આપણને હજારો ઝરણાઓ -નદીઓ-સરોવરો આપી દીધા. આપણે એમની પાસે ફૂલની માંગણી કરી તો એણે આપણને બગીચાઓ ભરીને ગુલદસ્તાઓ મોકલી દીધા. આપણે એમની પાસે છાંયડા માટે એકાદ ઝાડવું માંગ્યું તો એણે આપણને મોટા મોટા ગાઢ જંગલો આપી દીધા. […]

મિત્રો, તારીખ 13 જાન્યુઆરીના દિવસે ‘ગુજરાતીલેક્સિકોન’ તેની યાત્રાનાં છ વર્ષ પૂર્ણ કરી સાતમા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે. તે ટાણે આપ સમક્ષ એક અંતરંગ વાત અમે રજૂ કરીએ છીએ. અમારે મન આજની ઘડી, પળ, દિવસ, વાર, મહિનો અને વર્ષ ‘ગુજરાતીલેક્સિકોન’ માટે અવિસ્મરણીય છે. જમીનમાં જેમ આપણે બીજને વાવીએ, તેને પૂરતાં પ્રમાણમાં ખાતર-પાણી-હવા–પ્રકાશ અને માવજત આપીએ […]

Happy 2013…..

January 4th, 2013 by GujaratiLexicon Team | 1 Comment »

2012નું વર્ષ ગુજરાતીલેક્સિકોન માટે સીમાચિહ્નરૂપ રહ્યું. 2012માં ગુજરાતીલેક્સિકોને ગુજરાતી વેબસાઇટનો નવો વિક્રમ સર કર્યો. ગુજરાતીલેક્સિકોને માત્ર છ વર્ષના ગાળામાં, તેની સંલગ્ન વેબસાઇટ ભગવદ્ગોમંડલ અને લોકકોશ સાથે મળીને, 2 કરોડથી પણ વધુ મુલાકાતોનો આંકડો વટાવ્યો ! ગુજરાતીભાષા પ્રેમીઓને તે કેટલો ઉપયોગી થઈ પડ્યો છે તેનો એ માપદંડ છે. વળી, વિવિધ સંસ્થાઓ પણ તેમના રોજિંદા કાર્યમાં તેમ જ મહત્ત્વના પ્રોજેક્ટ માટે ગુજરાતીલેક્સિકોન સાઇટનો મોકળાશથી ઉપયોગ કરે છે. આ રીતે ગુજરાતીલેક્સિકોન ભાષાકીય વિવિધ […]