GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.
‘ગાંધી’ શબ્દ મૂળે તો મોહનદાસ કરમચંદની અટક, પણ સમય જતાં વિશ્વ માટે એક ચહેરો બની ગઈ, સત્યનો પર્યાય બની ગઈ. આપણાં સૌના બાપુ ‘મોહન’ ને બદલે ‘ગાંધીજી’ તરીકે જ ઓળખાયા. 2 ઑક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં માતા પૂતળીબાઈની કુખે જન્મેલ મોહન ભવિષ્યમાં સમગ્ર માનવજાત માટે દિવાદાંડી બનશે એવું તો દીવાન પિતા કરમચંદે ક્યારેય વિચાર્યું નહીં હોય. […]
ઉર્વીશ કોઠારી મને જેટલી ભાષાઓ વાંચતાં-લખતાં આવડે છે, એ બધી જ બહુ વહાલી છે. પણ ગુજરાતી ભાષા માટે વિશેષ પ્રેમ છે. કારણ ફક્ત એટલું જ કે એ મને વધારે આવડે છે. માને પ્રેમ કરવા માટે માસીને ઉતારી પાડવાનું મને કદી સમજાયું નથી. આપણી વહાલી ભાષા કેવી રીતે જીવે છે? ભાષાનું મૂળ કામ પ્રત્યાયનનું-ગુજરાતીમાં કહીએ તો, […]
શ્રી ઉર્વીશભાઈ કોઠારી એક વરિષ્ઠ પત્રકાર, લેખક, સંશોધક તથા વિનોદી વક્તા છે. તેઓ ગુજરાત સમાચાર વર્તમાનપત્રમાં ‘નવાજૂની’, ‘દૃષ્ટિકોણ’ તથા ‘બોલ્યું-ચાલ્યું માફ’ કોલમ લખે છે. તેમણે બત્રીસ કોઠે હાસ્ય, સરદાર – સાચો માણસ, સાચી વાત, નોખા ચીલે નલસર્જન વગેરે પુસ્તકો લખ્યાં છે. તેઓ તેમના નામ ‘ઉર્વીશ’ અર્થતઃ ‘રાજા’ પ્રમાણે વિચારોના પણ રાજા છે. ગુજરાતી લેક્સિકોન સાથે […]
મિત્રો, ખુશ ખબર….. ખુશ ખબર ગુજરાતીલેક્સિકોન હવે તેના ચાહકો માટે લઈ આવ્યું છે તેની ફેસબુક એપ્લિકેશન. આ એપ્લિકેશનની વધુ માહિતી મેળવવા નીચે જણાવેલી લિંક ઉપર ક્લિક કરો. http://apps.facebook.com/gl-gems/ અમને આશા છે આ આપને ગમશે અને જો ગમશે તો તમે જરૂરથી તે વિશેની માહિતી આપના મિત્રો અને સગાસંબંધી સુધી પહોંચાડશો એવી અમારી નમ્ર વિનંતી. આવો…અને ગુજરાતીભાષાના […]