Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

દોસ્તીના નામ પર

April 17th, 2015 by GujaratiLexicon Team | No Comments »

દુનિયામાં જ્યારે આપણી ક્યાંય પણ જીત થાય અને જે ગર્વથી એમ કહે કે, ‘ધેટ્સ માય ફ્રેન્ડ’ અને જ્યારે આપણે હારી જઈએ, પરિસ્થિતિ સામે લડતાં-લડતાં થાકી જઈએ અને ત્યારે કોઈ આવીને આપણને એમ કહે કે, ‘આઈ એમ યોર ફ્રેન્ડ’ એ સાચો મિત્ર. જેમ એક રૂપિયો એ એક લાખ રૂપિયા નથી, પરંતુ એ એક લાખ રૂપિયામાંથી એકડો […]

લીલા નામે એક વન હતું. આ લીલાવનમાં અનેક પશુપંખીઓ રહેતા હતા. એક દિવસ આ લીલાવનમાં પંખીઓનો સંસ્કૃતિમેળો યોજવાનું નક્કી કરવામાં આવ્યું. ઠેર ઠેર પત્રિકાઓ વહેંચવામાં આવી અને જંગલના બધાં પંખીઓને આમંત્રિક કરવામાં આવ્યાં. સંસ્કૃતિ મેળાનો દિવસ આવી પહોંચ્યો એટલે બધાં જ પંખીઓ વડમેદાન પાસે આવી પહોંચ્યાં. અને એક વડલાની છાયામાં બધા જ પંખીઓ આવીને ગોઠવાઇ […]

મનની મોસમ

July 18th, 2014 by GujaratiLexicon Team | No Comments »

  અત્યારે ઓફિસમાં બેઠો છું. ઓફિસની બારીમાંથી વરસતા વરસાદને જોઈ રહ્યો છું. કાચની પેલે પાર થોડે દૂર બધાં બિલ્ડિંગો પલળતાં દેખાય છે. રસ્તા પર અમુક લોકો વરસાદમાં પલળવાનો આનંદ લઈ રહ્યાં છે, તો અમુક વરસાદથી બચવા પ્રયત્નો કરી રહ્યા છે. ઘણી ગાડીઓ વાઇપરથી કાચને સાફ કરવા મથી રહી છે. ગાડીની સામે વાઇપર ન હોત તો બધું […]

      કવિ શ્રી અનિલ ચાવડા ખૂબ જ ઋજુતાસભર હૃદયના કવિ છે. વર્તામાનકાળે સાહિત્યજગતમાં તેઓ પોતાના વિશિષ્ટ કાવ્યવૈભવની ગરિમાને લીધે ખૂબ પ્રસિદ્ધ થયા છે. ખૂબજ અલ્પ સમયમાં કવિતાજગતમાં છવાઈ જનાર આ કવિ સરળ-નિખાલસ અને પ્રસન્નચિત્ત વ્યક્તિત્વ ધરાવે છે. ………………………………………………………………………………………….. તેમનો પરિચય તેમના શબ્દોમાં હું સુરેન્દ્રનગર જિલ્લાના, લખતર તાલુકાના કારેલા ગામનો વતની છું, જે માંડ […]