Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

વર્ષ 2013માં હૃદયસ્થ થયેલાં રતિકાકાની સ્મૃતિમાં વર્ષ 2019ની 23 ફેબ્રુઆરી, શનિવારના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદમાં ચોથી સ્મૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં જાણીતા પત્રકાર અને લેખક શ્રી ઉર્વીશ કોઠારી મુખ્ય અતિથિ હતા તથા ઓપિનિયન સામાયિકના તંત્રી અને ગુજરાતીલેક્સિકનના ટ્રસ્ટી શ્રી વિપુલ કલ્યાણી મુખ્ય અધ્યક્ષ હતા. જોગાનુજોગે રતિકાકાના દીકરી સુશ્રી દક્ષાબહેન શાહ આ સમયે […]

તા. ૧૨/૩/૨૦૧૯નો શબ્દ

March 11th, 2019 by GujaratiLexicon Team | No Comments »

બાળક જ્યારે નાનું હોય અને શાળાએ જવાનું શરૂંં કરે ત્યારે તે શાળામાં રોજ નિતનવા શબ્દો અલગ અલગ ભાષાના શીખે છે. આપણે પણ અત્યારસુધીમાં અંગ્રેજી, ગુજરાતી, હિંદી વગેરે જેવી ભાષાના ઘણા શબ્દો શીખ્યા. તેમાંના ઘણાંં આપણને યાદ હોય છે અને ઘણાંં સ્મૃતિમાંથી વીસરાઈ જતાં હોય છે. આજનો શબ્દ દ્વારા અમે આવાં થોડાં ઓછાં પ્રચલિત બનેલા અથવા […]