Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

WORDS WORTH

May 30th, 2010 by GujaratiLexicon Team | No Comments »

Best known Gujarati encyclopaedia makes it to Library of Congress As a community,Gujaratis have become an integral part of the US.Now,even Gujarati language seems to have caught Uncle Sams fancy.Gujarats best-known encyclopaedia has found space on the shelves of the worlds biggest library. After the online version of Bhagwadgomandal,the biggest lexicon and encyclopaedia in Gujarati,went […]

સદા સૌમ્યશી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી, સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી. કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી, રમો માતૃભાષા મુખે ગુજરાતી. મળી હેમાઆશિષ, નરસિંહ-મીરાં, થયા પ્રેમભટ ને અખો ભક્ત ધીરા. પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે, સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે. ધ્રુવા સત્ય-સાથી અહિંસા-સુહાતી, નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી. – […]

જીવનમાં આકાશમાં ઊડતું વિમાન પહેલવહેલું ક્યારે જોયું એ યાદ નથી આવતું, પરંતુ બારેક વર્ષની ઉંમરે પહેલી વાર રાજકોટનું એરપોર્ટ અને ત્યાંથી ટેઈકઑફ લેતું પ્લેન જોયું હતું એ મને બરાબર યાદ છે. આ પછી છેક સાઠ વર્ષનો થવા આવ્યો ત્યારે પ્રથમ વિમાની પ્રવાસનો યોગ ઊભો થયો. એક કોન્ફરન્સમાં હૈદરાબાદ જવાનું નિમંત્રણ મળ્યું. મિત્ર રાજેન્દ્રસિંહ જાડેજા મારી […]

જય જય ગરવી ગુજરાત ! જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પરભાત, ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકિત; તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત – ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત. ઉત્તરમાં અંબા માત, પૂરવમાં કાળી માત, છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ; ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્ચિમ કેરા […]