Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

ક્રોસવર્ડ (કોયડો) એ ઘણાબધા લોકોના રોજિંદા જીવનમાં તાણાવણાની જેમ વણાઈ ગયું છે, લાખો લોકોની રોજિંદી ટેવ છે. મારાં માતા-પિતા, મિત્રો પણ અનેરા રસ સાથે આ રમત રમવાનો આનંદ ઉઠાવે છે. તે લોકો છાપું લઈને કોયડો (ક્રોસવર્ડ) પૂરવાનું ચાલુ કરશે, ક્રોસવર્ડ પૂરવા માટે લડશે પણ ખરા. ઘણી જગ્યાએ એટલે કે બસમાં, ટ્રેનમાં ક્રોસવર્ડ પૂરવું એ લોકો […]

મિત્રો, અત્યાર સુધી આપ ગુગલ મેપ નામથી સુપેરે પરિચિત હશો. જ્યારે આપણે કોઈ પણ વેબસાઇટના કોન્ટેક્ટ પૃષ્ઠ ઉપર જઈએ ત્યારે અથવા કે કોઈપણ લોકેશન માટે સર્ચ કરીએ ત્યારે આપણે ગુગલ મેપ ઉપર બલૂન જેવા એક આઇકોન સાથે તે જગ્યાની માહિતી મળી શકે છે. આ જ સંદર્ભને ધ્યાનમાં લઈને ગુજરાતીલેક્સિકોન એક નવીન સુવિધા નામે વર્ડ મેપ […]

ગુજરાતી સાહિત્ય જગતના કેટલાક વિચક્ષણ અને ગુજરાતી ભાષાનો વ્યાપ્ત વધારી અને ગુજરાતી ભાષાને ગૌરવભર્યું સ્થાન અપાવવામાં પોતાનો નોંધપાત્ર ફાળો આપનાર એવા કેટલાંક સાહિત્યકારો – લેખકો – કવિઓ વિગેરેનો વ્યક્તિગત પરિચય આપતાં વિવિધ વીડિયો ગુજરાતી સાહિત્ય અકાદમીની વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યા છે. તેમની નામાવલિ નીચે મુજબ છે. ૧. ચંદ્રવદન મહેતા ૨. સુન્દરમ ૩. જયભિખ્ખુ ૪. ગુલાબદાસ […]

અગાઉ જણાવ્યા પ્રમાણે શ્રી અપૂર્વભાઈ પાનેરિયાએ ગુગલ ક્રોમ બ્રાઉઝર માટે ગુજરાતીલેક્સિકોનનું એક એડ ઓન (એક્સટેન્શન) બનાવ્યું છે જે કેવી રીતે ડાઉનલોડ કરવું તેમજ તે કેવી રીતે ઉપયોગી છે અથવા તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વિગતવાર માહિતી અહીં આપવામાં આવી છે. સૌ પ્રથમ તો એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આ એડ ઓન […]

કાઉન્ટરપૉઈન્ટ હવે લખતાં નહીં; બોલતાં લહિયો થવાશે ભાષા મૂળે તો ધ્વન્યાત્મક, એટલે કે બોલવાની અને સાંભળવાની. બોલનાર પોતાના મનમાંના વિચાર કે ભાવનો અનુવાદ ભાષામાં કરે. બોલનારના શબ્દો સાંભળી તે ભાષા જાણતો શ્રોતા તેનો ફરી વિચાર કે ભાવમાં અનુવાદ કરે. આ બેવડા અનુવાદનું બીજું નામ તે ‘અર્થ.’ કોઈ પણ ભાષામાં શબ્દ અને અર્થ બંને સાથે સાથે […]

મિત્રો આજે 5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનનો જન્મદિવસ. આજે આ શુભ દિવસે ગુજરાતીલેક્સિકોનનું ક્રોમ બાઉઝર એક્સટેન્શન સૌ વપરાશકર્તાઓ માટે રજૂ કરવામાં આવ્યું છે.  હાલમાં આ એક્સટેન્શન અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ વિભાગ માટેનું છે અને ટૂંક સમયમાં અન્ય વિભાગો માટે પણ તે રજૂ કરવામાં આવશે. તમે તમારા ક્રોમ બાઉઝરમાં તેને ડાઉનલોડ કરીને તેનો અનુભવ કરી […]

પ્રિય મિત્રો, ડૉ. ધીરૂભાઈ ઠાકરને જીવન ગૌરવ પુરસ્કાર પ્રસ્તુત કરવા માટે 8 સપ્ટેમ્બર, શનિવારના રોજ અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાશે. આની સાથે આમંત્રણ પત્ર જોડાયેલ છે. આ એવોર્ડ થોડા દિવસો પહેલા મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા જાહેર થયો હતો. તે કાર્યક્રમ બીજા પાંચ પુરસ્કર્તાઓને એવોર્ડ રજૂ કરવા માટે મુંબઈ ખાતે 24 ઑગષ્ટના રોજ રાખેલ હતો. […]

ગત તા. 31 ઓગષ્ટના રોજ સાહિત્ય પરિષદ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતીલેક્સિકોનના સંયુક્ત ઉપક્રમે યોજિત બીજા સત્રનો વિષય હતો ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું? ગુજરાતીલેક્સિકોન તરફથી આ અંગેનું એક પ્રેઝનટેશન રજૂ કરવામાં આવ્યું હતું. અહીં આ સાથે તે પ્રેઝનટેશન સૌ વાચકો મા ટે રજૂ કરવામાં આવી છે. આશા છે આપ સૌને તે ઉપયોગી સાબિત […]