Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

મિત્રો, આપ સહુ જાણો છો કે આજે 21 ફેબ્રુઆરી એટલે કે ‘વિશ્વ માતૃભાષા દિવસ’. આ દિવસની ઉજવણીના ભાગ રૂપે અમે આપ સહુને આપના શુભેચ્છા સંદેશ મોકલાવવાની વિનંતી કરી હતી. અમને મળેલા આ સમસ્ત શુભેચ્છા સંદેશ અહીં નીચે દર્શાવવામાં આવ્યા છે. જેની નોંધ લેશો. જય જય ગરવી ગુજરાત…. ************************************************************************************************************** દીપક વૉરા “ભાષા વિચારોનું પહેરણ છે.. ભાષા […]

ટેવોનું ઘડતર

February 20th, 2014 by GujaratiLexicon Team | No Comments »

                રણનું વાહન ઊંટ. સોદાગર ઊંટ ઉપર માલ ભરી એક સ્થળેથી બીજે સ્થળે જાય.લાંબું અંતર હોય ત્યારે વચ્ચે રણમાં રાત્રી રોકાણ કરવું પડે. અહીં એક કાફલાની વાત છે. એક કાફલાવાળાં રાત રોકાવાની તૈયારી કરવા લાગ્યા, પરંતુ તેમને ખ્યાલ આવ્યો કે રણમાં ઊંટોને બાંધવાના દોરડાં અને ખીલા,તેઓ અગાઉ જયાં […]

Celebrate World Language Day With Gujaratilexicon

February 11th, 2014 by GujaratiLexicon Team | No Comments »

તા. 21 ફેબ્રુઆરી વિશ્વભરમાં વિશ્વ માતૃભાષા દિન તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતીલેક્સિકોન ટીમ પણ આ શુભ દિનને યાદગાર બનાવવા ઇચ્છે છે. આ માટે અમે સૌ ભાષાપ્રેમીઓને આ દિન નિમિત્તેના આપના સંદેશા અમને [email protected] ઉપર મોકલવાની વિનંતી કરીએ છીએ. આપ સૌના શુભેચ્છા સંદેશ 21 ફેબ્રુઆરીના રોજ ગુજરાતીલેક્સિકોનના બ્લોગ ઉપર આપના નામ સાથે દર્શાવવામાં આવશે. તો આ […]

આરવનો દોસ્ત-ટીચર

February 4th, 2014 by GujaratiLexicon Team | No Comments »

આરવ ભણવામાં મધ્યમ હતો. એની મમ્મી આરતીબહેને એના માટે ટયૂશન અંગે વિચાર્યું. ઘરે પ્રાઇવેટ ટયૂશન મોંઘું પડે એમ હતું. એટલે ક્લાસીસમાં મૂકવાનો વિચાર કર્યો, પરંતુ ક્લાસીસમાં ય શાળાની જેમ વધારે છોકરાં ભણતાં હોય એટલે આરવ મન દઈ ભણી ન શકે, એવું આરતીબહેનને લાગ્યું. બાજુની સોસાયટીમાં હીનાબહેન ઘરે પાંચ-સાતની નાની બેચ બનાવી ભણાવતાં હતાં. આરતીબહેને આરવને […]