November 21st, 2013 by GujaratiLexicon Team | No Comments »
એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર કાર્યરત ગુજરાતીલેક્સિકોન દ્વારા રજૂ કરવામાં આવેલી સુવિચારોની ઑફલાઇન મોબાઇલ એપ્લિકેશન એ સારા સારા સુવિચારોને એકત્રિત કરી એક જ છત નીચે રજૂ કરવાનો પ્રયાસ છે. જેમાં જાણીતા લેખકો, આધ્યાત્મિક ગુરુઓ, તત્ત્વજ્ઞાનીઓ અને અનેક જાણીતી હસ્તિઓએ સહુ માટે પ્રેરણાદાયી હોય તેવા જે કથનો રજૂ કર્યા છે તેનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
આ સુવિચારોને અલગ અલગ વિભાગો જેમ કે, જીવન, જ્ઞાન, ઈશ્વર, કાર્ય વગેરેમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. નીચે આપેલી લિંક ઉપરથી તે ડાઉનલોડ કરો અને રોજ એક પ્રેરણાદાયી સુવિચારથી તમારા દિવસની શુભ શરૂઆત કરો.
https://play.google.com/store/apps/details?id=com.arnion.glquotes&hl=en
No Response to “સુવિચારોની ઑફલાઇન મોબાઇલ એપ્લિકેશન” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment