Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

ભીંજાવું હોય એવું ભીંજાજો ભાવથી છે વરસ્યા રે વરસાદ આજે આભથી ભીંજી આ ધરણી ને ભીંજતા પારેવડા ખોલી હૈયું મહેકે અષાઢી ઓરતા થનગન નાચે છે મન મોરલા વ્હાલથી વરસ્યા રે વરસાદ આજે આભથી ઝીલ્યાં આ મુખડે, ફોરાં મધુરાં બાલમા હૈયું રે હરખે ઝરુખડે રંગલોકમાં ખુશીઓથી ભર્યા રે પટોરાં પ્યારથી વરસ્યા રે વરસાદ આજે આભથી ગમતાં […]

માતા…. ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા… ઘરનું અસ્તિત્વ હોય છે યાદ કરો આંગળી પકડી ચલાવ્યા હતા બે ડગલા એમણે યાદ કરો ખભે બેસાડી વ્હાલમાં રમતો રમાડી હતી એમણે કદી ના ભુલશો એવા પિતાજીને… યાદ કરો બચપણ યુવાનીમાં ખીજ ધમકી પણ બતાવી હતી યાદ કરો જેમાં જીવન જીવવા સાચી શીખ એમણે ભરી હતી કદી ના […]

      કવિ શ્રી અનિલ ચાવડા ખૂબ જ ઋજુતાસભર હૃદયના કવિ છે. વર્તામાનકાળે સાહિત્યજગતમાં તેઓ પોતાના વિશિષ્ટ કાવ્યવૈભવની ગરિમાને લીધે ખૂબ પ્રસિદ્ધ થયા છે. ખૂબજ અલ્પ સમયમાં કવિતાજગતમાં છવાઈ જનાર આ કવિ સરળ-નિખાલસ અને પ્રસન્નચિત્ત વ્યક્તિત્વ ધરાવે છે. ………………………………………………………………………………………….. તેમનો પરિચય તેમના શબ્દોમાં હું સુરેન્દ્રનગર જિલ્લાના, લખતર તાલુકાના કારેલા ગામનો વતની છું, જે માંડ […]

સ્વર્ગ નો સ્ટોર

June 2nd, 2014 by GujaratiLexicon Team | No Comments »

વર્ષો પહેલા જિંદગી કેરા હાઇવે પર હું ગયેલો, એ વખતે એક અદભુત એવો અનુભવ મને થયેલો! રોડના કાંઠે દુકાન ઉપર લખ્યું’તું “સ્વર્ગ નો સ્ટોર”, કુતુહલપૂર્વક ત્યાં જઈને મેં ખખડાવ્યું’ તું ડોર! દરવાજામાં એક ફિરસ્તો ટોપલી લઈને આવ્યો!  સ્ટોરનો આખો રસ્તો એને સરખેથી સમજાવ્યો! હાથમાં ટોપલી પકડાવી એ બોલ્યો – સાંભળ ભાઈ! જે કંઈ જોઈએ ભેગું […]

પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું હું તેજ ઉછીનું લઉં નહીં હું જાતે બળતું ફાનસ છું. ઝળાહળાનો મોહતાજ નથી મને મારું અજવાળું પૂરતું છે અંધારાના વમળને કાપે કમળ તેજતો સ્ફુરતું છે ધુમ્મસમાં મને રસ નથી હું ખુલ્લો અને નિખાલસ છું પ્રારબ્ધને અહીંયાં ગાઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું કુંડળીને વળગવું ગમે […]

હું નારી છું

March 8th, 2014 by GujaratiLexicon Team | No Comments »

હું નારી છું,આકાશે રમતાં વાદળની, રૂપેરી તેજ કિનારી છું…….હું નારી….. માં બાપના આંગણ માં પૂજાતી, તુલસી કેરી ક્યારી છું……હું નારી… હું પત્ની છું,હું માતા છું,હું બહેન છું,હું બેટી છું, કૈક રહસ્યો છુપાય એવી તાળાં વાળી પેટી છું. જો ઝાંકવું હોય મનની ભીતર, તો ત્વરિત ખુલતી બારી છું……હું નારી….. હું ચંચલ છું કો હરણી શી, ખળખળ […]

ગુજરાતી કવિતા

January 17th, 2014 by GujaratiLexicon Team | No Comments »

ગલત હશે માણસ નહીં, ખરાબ તો એનો વખત હશે, ચારે તરફથી કેવો મૂંઝાયો સખત હશે? થાતાં થઈ ગયું છે ભલે ને કહ્યા કરે, પસ્તાવું સતત એય હૃદયની રમત હશે. જોતાં શીખીશું જાતને કયારે? ઓ મન કહે, દુ:ખ આપણાં ને વાંક બીજાનો સતત હશે? આંસુ કે ક્રોધ એટલે જ હરવખત હશે, જોશો જરાક મૂળમાં ઊંડે મમત […]

વિધાતાએ દીકરી ઘડી

November 19th, 2013 by GujaratiLexicon Team | 3 Comments »

વિધાતાએ દીકરી ઘડીને ત્યારે ખૂબ ખાંતે કસબી હાથેથી એણે કરી શી કમાલ ! રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું ખજાનો ખુટાડી કરું ખલકને ન્યાલ.   દેવીયું કનેથી માગી લીધો મલકાટ અને મધરાત કેરા માપી સીમાડા સુદૂર, ચપટીક રજ લીધી નખેતર તણી અને દીકરીને આંખે ભર્યાં દમકતાં નૂર.   સાકરનો લઈને સવાદ એણે દીકરીમાં તજ ને […]

બાળદિન

November 13th, 2013 by GujaratiLexicon Team | No Comments »

આજે ૧૪ નવેમ્બર એટલે બાળદિન. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરૂનો જન્મ દિવસ 14 નવેમ્બર 1889માં અલ્લાહબાદમાં થયો હતો. જવાહરલાલ નહેરૂ ઇંગ્લેન્ડમાં ભણીને બેરિસ્ટર થયાં હતા. આપણા દેશને સ્વતંત્ર કરવા તેઓ ઘણીવાર જેલમાં પણ ગયા હતા. કહેવાય છે કે એમને બાળકો ખૂબ પસંદ હતા અને જવાહરલાલ નહેરૂને બાળકો પ્રેમથી “નહેરુચાચા” કહેતા. નહેરુચાચાની યાદમાં એમના […]

બાળકૃષ્ણ દર્શન

August 27th, 2013 by GujaratiLexicon Team | No Comments »

પરજન્ય થયો ‘ને ધરા હરખાઈ લાગે હરિયાળા વન ઉપવન, પુલકિત થયાં સહુ નર ને નારી લાગ્યાં મયૂર કરવા નર્તન. લચ્યાં ફળ ફૂલે છે વૃક્ષ ને વેલા લાગે અતિ મોહક નવ સર્જન, પશુ પંખી સહુ રાચે આનંદે થઈ હર્ષિત, કરે મધુર ગુંજન. બાળક નાના કરે છબછબીયાં જોઈ હરખાયે મુજ મન, લાગે જાણે વૃંદાવન માંહે થઈ રહ્યાં […]