જીવન અંજલિ થાજો ! મારું જીવન અંજલિ થાજો ! ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો; દીનદુ:ખિયાનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો! મારું જીવન અંજલિ થાજો ! સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો; ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો! મારું જીવન અંજલિ થાજો ! વણથાક્યા ચરણો મારા નિત તમારી સમીપે ધાજો; હૈયાના [...]
-
February 14th, 2010 by GujaratiLexicon Team
ભૂલો ભલે બીજું બધું મા-બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એમના એ કદી વિસરશો નહીં એ સઘળી વેઠી વેદના ત્યારે દીઠું તમ મુખડું, એ પુનિત જનના કાળજા પથ્થર બની છુંદશો નહીં. કાઢી મુખેથી કોળિયા મોંમા દઈ મોટા કર્યા, અમૃત તણા દેનાર સામે ઝેર ઉગરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા, એ કોડના [...]
-
February 8th, 2010 by GujaratiLexicon Team
કોણ કહે છે આ દુનિયામાં ભગવાન નથી કોણ કહે છે આ દુનિયામાં દાતા નથી કોણ કહે છે આ દુનિયામાં માણસાઈ નથી કોણ કહે છે આ દુનિયામાં સચ્ચાઈ નથી જરા થોભો અને વિચારો કે શું તમારામાં ભગવાન, દાતા, માણસાઈ કે સચ્ચાઈ વસેલા નથી? ભૂલ્યું વિસરેલું એક સ્મિત તમે જો કોઈના ચહેરા પર લાવી શકો તો સમજી [...]
-
February 3rd, 2010 by GujaratiLexicon Team
- તમારી યાદમાં પાગલ બની ગયા તમારા શબ્દોથી ઘાયલ બની ગયા પ્યારભરી નજરોથી અમે ઘેરાઈ ગયા સાથ તમારો મેળવી અમે જીવી ગયા યાદ કરી-કરી તમને અમે રડી પડ્યા સંદેશો મળ્યો જ્યારે તમારો અમે હસી પડ્યા વિશ્વાસ મૂકી તમારા પર અમે જીવી ગયા વિશ્વાસઘાત તહ્યો તો સમજો અમે મરી ગયા (૨) અમે નાકામયાબી પર હસતા રહ્યા [...]
-
January 20th, 2010 by GujaratiLexicon Team
મળ્યા ઘાવની હું અસર સાચવું છું. હૃદયમાં બધાંની કદર સાચવું છું છલોછલ થયું છે, આ સ્વપ્નોથી ભીતર, કૈં સપનાં હવે આંખ પર સાચવું છું. પ્રથમવાર જોયાં હતાં, જે નજરથી, હૃદયમાં, હજી એ નજર સાચવું છું. લગાતાર હું છેતરાયો વસંતે, ને તેથી, સતત પાનખર સાચવું છું. સનાતન છે આ દર્દ મારું, એ કારણ, હજી આંસુઓને ભીતર [...]
-
January 7th, 2010 by GujaratiLexicon Team