Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.


મિત્રો

આજે 5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનનો જન્મદિવસ.

આજે આ શુભ દિવસે ગુજરાતીલેક્સિકોનનું ક્રોમ બાઉઝર એક્સટેન્શન સૌ વપરાશકર્તાઓ માટે રજૂ કરવામાં આવ્યું છે.  હાલમાં આ એક્સટેન્શન અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ વિભાગ માટેનું છે અને ટૂંક સમયમાં અન્ય વિભાગો માટે પણ તે રજૂ કરવામાં આવશે.

તમે તમારા ક્રોમ બાઉઝરમાં તેને ડાઉનલોડ કરીને તેનો અનુભવ કરી શકો છો. હવે તમારે કોઈ પણ અંગ્રેજી શબ્દનો અર્થ જાણવા માટે શબ્દકોશ ખોલવાની કે સાઇટ ઉપર જવાની જરૂર પડશે નહિ.

જે શબ્દનો અર્થ જાણવો હોય તે શબ્દને માઉસની મદદથી સિલેક્ટ કરો અને તેના પર ડબલ ક્લિક કરવાથી તે અંગ્રેજી શબ્દનો ગુજરાતી અર્થ આ એક્સટેન્શન ગુજરાતીલેક્સિકોનની સાઇટ ઉપરથી શોધી તમને ત્યાં જ તેનો અર્થ દર્શાવશે.

મિત્રો નીચે આપેલી લિંક ઉપરથી આ એક્સટેન્શન ડાઉનલોડ કરો અને તેનો ઉપયોગ કરી અમને તમારા પ્રતિભાવો જણાવો જેથી અમે તેને વધુ સુલભ બનાવી શકીએ.

https://chrome.google.com/webstore/detail/bhmafcbmjdeopomnencnfogfdpdpnnnj?hl=en&gl=IN

આ એક્સટેન્શન શ્રી અપૂર્વભાઈ એ બનાવીને ગુજરાતી ભાષા પ્રેમીઓની ખૂબ જ મદદ કરી છે. આ માટે અમે શ્રી અપૂર્વભાઈના ખૂબ ખૂબ આભારી છીએ.

One Response to “ગુજરાતીલેક્સિકોનનું ક્રોમ એક્સટેન્શન” »

  1. Comment by વાળા બાબુ — March 19, 2013 @ 3:41 am

    useful information

    thanks

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment