Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 25 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.


થોડી ભૂલાઈ ગયેલી વિસરાઈ ગયેલી શાયરીઓ

- તમારી યાદમાં પાગલ બની ગયા

તમારા શબ્દોથી ઘાયલ બની ગયા

પ્યારભરી નજરોથી અમે ઘેરાઈ ગયા

સાથ તમારો મેળવી અમે જીવી ગયા

યાદ કરી-કરી તમને અમે રડી પડ્યા

સંદેશો મળ્યો જ્યારે તમારો અમે હસી પડ્યા

વિશ્વાસ મૂકી તમારા પર અમે જીવી ગયા

વિશ્વાસઘાત તહ્યો તો સમજો અમે મરી ગયા

(૨)

અમે નાકામયાબી પર હસતા રહ્યા

સફળતાની કલ્પનામાં રમતા રહ્યા

જીંદગીને જુગાર માની રમતા રહ્યા

એક પછી એક આદર્શોને હોડમાં મૂકતા ગયા

સંજોગો સાથે સમાધાન કરતા રહ્યા

મૃત્યુના આરે આખરી દાવ હારી ગયા

જીવતી લાશ બની અમે ફરતા રહ્યા

One Response to “થોડી ભૂલાઈ ગયેલી વિસરાઈ ગયેલી શાયરીઓ” »

  1. Comment by DIVYESH DARJI — March 22, 2010 @ 2:42 pm

    waah..
    khub sundar…..

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment