Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 25 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.


Lokkosh-Bhasha ni Asha

logo

લોકકોશ-ભાષાની આશા

લોકોનો,  લોકો વડે અને લોકો દ્વારા ચાલતા આ કોશને ગુજરાતી લેક્સિકોન દ્વારા  લોકકોશ તરીકે રજૂ કરાયો છે. આ કોશને સમૃદ્ધ બનાવવા માટે ઘણા બધા શબ્દમિત્રોએ તેમાં ભાગ લઈ ઘણા શબ્દો મોકલાવેલ છે.  જેના કારણે આજે લોકકોશની આ સાઇટ પર લોકકોશની પસંદગી સમિતિ દ્વારા 757 શબ્દોની પસંદગી થઈને આપ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.

લોકકોશમાં અત્યાર સુધી સ્વીકૃત થયેલા શબ્દો વિશેની માહિતી મેળવવા માટે આપ http://lokkosh.gujaratilexicon.com/ ની મુલાકાત લઈ તમારો અભિપ્રાય અમને જણાવી શકો છો.

આ કોશમાં શબ્દમિત્ર બની તમે પણ આવા શબ્દો આપી શકો છો અને હરીફાઈમાં ભાગ લઈ શકો છો અને ખુશીની વાત એ છે કે આ શબ્દની હરીફાઈની છેલ્લી તારીખ 15 મી જાન્યુઆરી છે તો ચાલો તમે પણ શબ્દમિત્ર બનો અને હરીફાઈમાં જોડાઈ જાઓ   http://lokkosh.gujaratilexicon.com/index.php?action=register

No Response to “Lokkosh-Bhasha ni Asha” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

*