Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

રાજાએ પાછળ ફરીને જોયું તો ઝાડીમાંથી એક દાઢીવાળા માણસને દોડી આવતો જોયો. એ માણસે તેનું પેટ બંને હાથથી દબાવી રાખ્યું હતું અને તેની આંગળીઓ વચ્ચેથી લોહીની ધાર વહી રહી હતી. એ રાજા તરફ દોડી ગયો અને રાજાના પગ આગળ બેભાન થઈને પડ્યો અને કણસવા લાગ્યો. રાજાએ અને સાધુએ મળીને એના કપડાં કાઢ્યાં. એના પેટમાં મોટો […]

સૌથી મહત્ત્વનો સમય

May 12th, 2014 by GujaratiLexicon Team | No Comments »

એક વાર એક રાજાના મનમાં વિચાર આવ્યો કે જો પોતે એ જાણી શકે કે કયું કામ કરવા જેવું અને કયું ન કરવા જેવું, કયો માણસ જરૂરી અને કયો માણસ બિનજરૂરીએ અને કામ કરવા માટે કયો વખત સારો અને કયો વખત નરસો, તો તે કદી પોતાના કામમાં નિષ્ફળ ન જાય. આમ વિચાર આવતાં તેણે પોતાના રાજ્યમાં […]

1970-72 થી સફરે નીકળેલાં પ્રીતિબહેનને પ્રવાસની સહજ ટેવ છે. શાળાના સમયથી પ્રવાસવર્ણન લખવાંની ટેવવાળાં પ્રીતિબહેને અત્યાર સુધી 112 દેશોનો પ્રવાસ કર્યો છે. એક્લપંડે વિશ્વભરને ખૂંદનાર અને ઉત્તરધ્રુવનો પ્રવાસ કરનાર પ્રથમ ભારતીય ગુજરાતી મહિલા પ્રીતિ સેનગુપ્તા મૂળ અમદાવાદનાં છે. નાનપણથી ફરવાનો શોખ ધરાવનારાં પ્રીતિબહેને દસમું ધોરણ પાસ કર્યું ત્યાં સુધી આખું હિન્દુસ્તાન જોઈ લીધું હતું. લગ્ન […]

મારી ‘આજ’ હું આનંદથી જીવ્યો છું, ‘આવતીકાલ’ ને જે કરવું હોય તે કરે ! – ડ્રાઈડન આપણે જે કંઈ પણ છીએ તેને આપણી વિચારસરણીએ બનાવ્યા છે. તેથી તમે શું વિચારો છે એ ખાસ ધ્યાનમાં રાખવું. શબ્દ ગૌણ છે, વિચાર કાયમ છે, એ દૂર સુધી યાત્રા કરે છે. – સ્વામી વિવેકાનંદ અરીસો મારો શ્રેષ્ઠ મિત્ર છે, […]

Gujaratilexicon Updates – April 2014

April 4th, 2014 by GujaratiLexicon Team | No Comments »

હું નારી છું

March 8th, 2014 by GujaratiLexicon Team | No Comments »

હું નારી છું,આકાશે રમતાં વાદળની, રૂપેરી તેજ કિનારી છું…….હું નારી….. માં બાપના આંગણ માં પૂજાતી, તુલસી કેરી ક્યારી છું……હું નારી… હું પત્ની છું,હું માતા છું,હું બહેન છું,હું બેટી છું, કૈક રહસ્યો છુપાય એવી તાળાં વાળી પેટી છું. જો ઝાંકવું હોય મનની ભીતર, તો ત્વરિત ખુલતી બારી છું……હું નારી….. હું ચંચલ છું કો હરણી શી, ખળખળ […]

પ્રિય મિત્ર, સમગ્ર વિશ્વમાં 21 ફેબ્રુઆરીની ‘વિશ્વ માતૃભાષા દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવી. આ દિવસ ગુજરાતીલેક્સિકોન માટે પણ એક યાદગાર દિવસ બન્યો. ભાષા પ્રત્યે રતિકાકાએ કરેલા અથાગ પ્રયત્નનોને આ દિવસે ‘માતૃભાષા અભિયાન’ દ્વારા ડૉ. રવીન્દ્ર દવેના હસ્તે કૃતજ્ઞતા પત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા. રતિકાકા હંમેશાં કહેતા, “આ તો પાશેરામાં પહેલી પૂણી છે.” તેઓ હંમેશાં […]

ગુજરાતી કવિતા

January 17th, 2014 by GujaratiLexicon Team | No Comments »

ગલત હશે માણસ નહીં, ખરાબ તો એનો વખત હશે, ચારે તરફથી કેવો મૂંઝાયો સખત હશે? થાતાં થઈ ગયું છે ભલે ને કહ્યા કરે, પસ્તાવું સતત એય હૃદયની રમત હશે. જોતાં શીખીશું જાતને કયારે? ઓ મન કહે, દુ:ખ આપણાં ને વાંક બીજાનો સતત હશે? આંસુ કે ક્રોધ એટલે જ હરવખત હશે, જોશો જરાક મૂળમાં ઊંડે મમત […]

છોકરીઓનું કામ

November 11th, 2013 by GujaratiLexicon Team | No Comments »

નાના તપસ્વીને કચરો વાળતો જોઈ પડોશમાં રહેતા સવિતાબહેન ટીકા કરતાં કહેવા લાગ્યાં, ‘લો કમળાબહેન, તમારે તો છોકરી ઘરમાં જ છે. તપસ્વી, તને કચરો વાળતાં શરમ નથી આવતી? આવાં ઘરનાં કામ તો છોકરીએ કરવાનાં હોય. છોકરાઓએ તો કમાવવાનું હોય, વટ મારવાનો હોય, રુઆબ કરવાનો હોય. તું તો સાવ છોકરી છે છોકરી!’ તપસ્વીથી રહેવાયું નહીં, તે બોલી […]

ગીતામાં ભગવાનશ્રી કૃષ્ણ કહે છે કે, “હે માનવી તું કર્મ કરે જા, ફળની ચિંતા ના કર”. આપણે જે પણ કાર્ય કરતાં હોઈએ એનું શું પરિણામ આવશે કે એ કાર્યના કેવા પ્રત્યાઘાત પડશે, જો એ બધી ચિંતા કે ફિકર કર્યા કરીએ તો, આપણે જે કાર્ય કરવા ધાર્યું છે તે માટે આપણે આપણો સંપૂર્ણ પ્રયાસ કદાચ ના […]