Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

મુક્ત હાસ્ય

August 5th, 2014 by GujaratiLexicon Team | No Comments »

એક વખત સૌવીર દેશનો રાજા રાહુગણ પાલખીમાં બેસીને કપિલ મુનિના આશ્રમે જતો હતો. રાહુગણ ધર્મજિજ્ઞાસુ અને પ્રજાપ્રેમી રાજા હતો. પાલખી ઉપાડનાર ભોઈ વારંવાર ખભા બદલાવતા હતા. તેનું કારણ પૂછતાં જણાયું કે, પાલખી ઉપાડનાર એક ભોઈનું માથું દુ:ખતું હતું એટલે તરત જ રાજાએ પાલખી નીચે મૂકાવી, કોઈક બીજા માણસને શોધવા માણસ મોકલ્યો. થોડી વારમાં રાજાનો નોકર […]

પુસ્તકના પ્રેમમાં પડવું એ પરમાત્માના પ્રેમમાં પડવા જેવી પુણ્ય ઘટના છે. વાચનનો શોખ આપણી પાછલી અવસ્થાને, આપણી એકલતાને અને આપણી અંગત સમસ્યાઓને કાબૂમાં રાખે છે. પ્રત્યેક ગુજરાતીની છાતી ગજ-ગજ ફૂલે એવું એક સાંસ્કૃતિક અભિયાન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કર્યું હતું, ‘વાંચે ગુજરાત.’ આપણે એ અભિયાનમાં આપણા પૂરતો થોડોક શાબ્દિક ફેરફાર કરીને ‘વાંચે ગુજરાત’ને […]

ચિંતનની પળે

July 7th, 2014 by GujaratiLexicon Team | No Comments »

કુદરતે માણસને જે શક્તિઓ આપી છે, તેમાં એક અને સૌથી શ્રેષ્ઠ કોઈ શક્તિ હોય તો એ છે ભૂલી જવાની શક્તિ. માણસ ઇચ્છે એ યાદ રાખી શકે છે અને ન ઇચ્છે એ ભૂલી જઈ શકે છે. માણસ કરે છે ઊંધું. જે યાદ રાખવાનું હોય છે એ ભૂલી જાય છે અને જે ભૂલવાનું હોય એ યાદ રાખે […]

ગજર ગરજ વરસો

July 3rd, 2014 by GujaratiLexicon Team | No Comments »

ગીત-સંગીતમાં એવી શક્તિ છે કે ધારે ત્યારે વરસાદ વરસાવી શકે પછી ભલેને વર્ષાઋતુ હોય કે ન હોય ! ઇતિહાસ આવી ઘટનાઓનો સાક્ષી છે. આ વાતની સમૃતિ કરાવતા, વરસાદને આમંત્રણ આપતા એક સુંદર ગીતનો ચાલો આસ્વાદ માણીએ… ના શ્રાવણ ના ઋતુ વર્ષાની ના જળના એંધાણ મેઘરાજ આવો તો માનું સાજન સુર સુજાણ ગરજ ગરજ વરસો જલધર […]

મુસ્લિમ લોકોમાં વર્ષના મહિનાઓમાં, રમઝાન વધુ આદરણીય ગણાય છે. મુસ્લિમ લોકો આ માસ દરમિયાન રોજા રાખે છે અને દિવસ દરમિયાન કશુંજ ખાવા,પીવા તથા અન્ય મોજશોખથી દુર રહી, ઈશ્વરની પ્રાર્થનામાં લીન રહે છે. જ્યારે મોહમ્મદ પૈંગબરે ધાર્મિક ગ્રંથ કુરાન અંગે જાણ્યું એ મહિનો રમઝાન હતો. પ્રભુએ આ પૈંગબરને પોતાના સંદેશાવાહક તરીકે પસંદ કર્યા, જેમણે કુરાન ગ્રંથ […]

ભીંજાવું હોય એવું ભીંજાજો ભાવથી છે વરસ્યા રે વરસાદ આજે આભથી ભીંજી આ ધરણી ને ભીંજતા પારેવડા ખોલી હૈયું મહેકે અષાઢી ઓરતા થનગન નાચે છે મન મોરલા વ્હાલથી વરસ્યા રે વરસાદ આજે આભથી ઝીલ્યાં આ મુખડે, ફોરાં મધુરાં બાલમા હૈયું રે હરખે ઝરુખડે રંગલોકમાં ખુશીઓથી ભર્યા રે પટોરાં પ્યારથી વરસ્યા રે વરસાદ આજે આભથી ગમતાં […]

માતા…. ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા… ઘરનું અસ્તિત્વ હોય છે યાદ કરો આંગળી પકડી ચલાવ્યા હતા બે ડગલા એમણે યાદ કરો ખભે બેસાડી વ્હાલમાં રમતો રમાડી હતી એમણે કદી ના ભુલશો એવા પિતાજીને… યાદ કરો બચપણ યુવાનીમાં ખીજ ધમકી પણ બતાવી હતી યાદ કરો જેમાં જીવન જીવવા સાચી શીખ એમણે ભરી હતી કદી ના […]

ચાલો હસીએ…

June 12th, 2014 by GujaratiLexicon Team | No Comments »

બે ગપ્પીદાસો વાતો કરી રહ્યા હતા.એકે કહ્યું : ‘જ્યારે હું બર્મામાં હતો ત્યારે ત્યાં એક વાઘ ધસી આવ્યો. એ વખતે શું કરવું તેની મને કાંઈ ગમ પડતી નહોતી એટલે મેં તો પાણીની છાલક તેની આંખો અને મોં ઉપર મારી અને એ યુક્તિ આખર કામ કરી ગઈ. વાઘ તુરત જ ત્યાંથી ભાગી ગયો’આ સાંભળી બીજો ગપ્પીદાસ […]

સ્વર્ગ નો સ્ટોર

June 2nd, 2014 by GujaratiLexicon Team | No Comments »

વર્ષો પહેલા જિંદગી કેરા હાઇવે પર હું ગયેલો, એ વખતે એક અદભુત એવો અનુભવ મને થયેલો! રોડના કાંઠે દુકાન ઉપર લખ્યું’તું “સ્વર્ગ નો સ્ટોર”, કુતુહલપૂર્વક ત્યાં જઈને મેં ખખડાવ્યું’ તું ડોર! દરવાજામાં એક ફિરસ્તો ટોપલી લઈને આવ્યો!  સ્ટોરનો આખો રસ્તો એને સરખેથી સમજાવ્યો! હાથમાં ટોપલી પકડાવી એ બોલ્યો – સાંભળ ભાઈ! જે કંઈ જોઈએ ભેગું […]

જાને ક્યૂં આજ તેરે નામ પે રોના આયા. પુ.લ.દેશપાંડે અનુવાદ- અરુણા જાડેજા (જન્મશતાબ્દી વંદના, તા.7-10-1914) કોઈ એક ગીતની કડી સાથે જ સવારની ઊંઘમાંથી જાગી જવાની મારી જૂની ટેવ. કોક દિવસ તો સાવ અજાણતાં જ આવી રહેલી ફોરમ જેવી એ કડી લગભગ દિવસ આખો મારા મનમાં ફર્યા કરે છે. એનો કોઈ ખાસ સંદર્ભ હોય એવું પણ […]