Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

ગીતામાં ભગવાનશ્રી કૃષ્ણ કહે છે કે, “હે માનવી તું કર્મ કરે જા, ફળની ચિંતા ના કર”. આપણે જે પણ કાર્ય કરતાં હોઈએ એનું શું પરિણામ આવશે કે એ કાર્યના કેવા પ્રત્યાઘાત પડશે, જો એ બધી ચિંતા કે ફિકર કર્યા કરીએ તો, આપણે જે કાર્ય કરવા ધાર્યું છે તે માટે આપણે આપણો સંપૂર્ણ પ્રયાસ કદાચ ના […]

Special Release On Ratikaka’s Birthday

October 1st, 2013 by GujaratiLexicon Team | No Comments »

પ્રિય મિત્ર, ભાષા ફક્ત શબ્દો કે વ્યાકરણની જ બનેલી નથી હોતી. રૂઢિપ્રયોગ, વિરુદ્ધાર્થી શબ્દો, કહેવતો, સુવિચાર વગેરે અનેકવિધ પાસાંઓના સમન્વય થકી કોઈ પણ ભાષા વધુ સમૃદ્ધ અને સુદૃઢ બને છે. આ દરેક વિભાગ લોકજીવનમાં કોઈ ને કોઈ રીતે વણાઈ ગયેલા જોવા મળે છે, તેમાંય ખાસ કરીને કહેવતો અને સુવિચારો લોકજીવનમાં એક અલગ જ મહત્ત્વ ધરાવે […]

પ્રિય મિત્ર, ગુજરાતી ભાષાનો સ્રોત અખૂટ અને અમૂલ્ય છે. આ સ્રોતમાં સતત વધારો થતો જાય છે. ગુજરાતી ભાષામાં આપણે જ્યારે લેખનકાર્ય કરીએ છીએ ત્યારે શબ્દની જોડણીનું ખાસ મહત્ત્વ હોય છે. ગુજરાતી ભાષાની જોડણીના નિયમો અનુસાર જો લેખનકાર્ય કરવામાં આવે તો ગુજરાતી ભાષાદોષ દૂર થાય છે અને આપણી ગરવી ગુજરાતી ભાષા વધુ ચોખ્ખી બને છે. આપણે […]

આપણે સૌ ઘણાં સમય પહેલાં જ્યારે નેટ જગત આટલું વિકસિત ન હતું ત્યારે પત્ર કે ફોન દ્વારા આપણાં સગાં-સંબંધી, મિત્રવર્તુળના ખબરઅંતર પૂછતાં હતા. આજના અત્યાધુનિક જમાનામાં નેટ જગત વિકસિત થયું છે ત્યારે આજે લોકોના કમ્પ્યૂટરમાં તદુપરાંત મોબાઇલ, ટેબલેટ અને આઇપેડ જેવા ઉપકરણોમાં ઇન્ટરનેટની સુવિધા જોવા મળે છે. આ સુવિધાની ખાસ ઉપયોગિતા એ છે કે ગણતરીની […]

માતૃભાષા દિનની ઉજવણી નિમિત્તે 21 ફેબ્રુઆરી, 2013 ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત વિશ્વકોશ, ગુજરાતીલેક્સિકોન, સાબરમતી કન્યા વિદ્યાલય વગેરેના સંયુક્ત સહયોગથી એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત માતૃભાષા રેલી જે ગૂજરાત વિદ્યાપીઠથી ગુજરાતી સાહિત્ય-પરિષદ સુધી હતી તેનાથી થયો. માતૃભાષા રેલી માટે અધ્યાપકો, મહાધ્યાપકો તે ઉપરાંત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, લેખકો, પત્રકારો, સહયોગી સંસ્થાના […]

ગોખર – ગાયોમાં ઊછરેલો ગધેડો ગોખો – પક્ષીનો માળો ગોધો – સાંઢ, આખલો ગોમાયુ – શિયાળ ગોપ્તા – રક્ષક, વાલી ગીસ – ચોરી ગુલિસ્તાન – ગુલશન, ફૂલવાડી, બાગ ગોહ – ગુફા ગ્રોસ – બાર ડઝન ગ્રાવા – પથ્થર, ખડક Ref : http://www.gujaratilexicon.com

૨૫ વર્ષની મારી કારકિર્દીમાં તૈયાર કરેલું અને ત્રણ વર્ષ પહેલાં જેનું મુંબઈ, લંડન તથા ટૉરૅન્ટોમાં લોકાર્પણ કર્યું હતું તે ગુજરાતીલેક્સિકોનના કર્તા તરીકે, ગુજરાત રાજ્યની સુવર્ણજયંતી દરમ્યાન, આપ સૌ મારું તથા ગુજરાતીલેક્સિકોનનું અભિવાદન કરી રહ્યા છો એ મારા માટે એક ગૌરવની ઘડી છે. હું તો સંન્યાસ આશ્રમમાં પ્રવેશી ચૂક્યો છું. લેખક, સાહિત્યકાર કે કવિ બની શક્યો […]