Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

એ લિદ હૈ મુશ્કિલ જીના યહાઁ,

જરા હસકે જરા ચબકે યે હૈ મુંબઈ મેરી જાન ….

હા , ભાઈ હા,, ઉપરના વાક્યોમાં થોડાં શબ્દોની જગ્યાની હેરફેર થઈ છે પણ જો તમે ધ્યાન આપશો તો ખબર પડશે કે ભલે શબ્દોની જગ્યાની હેરફેર થઈ હોય પણ તમે તો સાચું જ ગીત ગણગણો છો. આવી અવનવી ઘણી વાતો આજકાલ ફેસબુક, વોટ્સઅપ અને વિવિધ સોશિયલ મીડિયા ઉપર ફરતી હોય છે તે પણ ગમ્મત સારું.

તો આ ગમ્મત આપણે જો ભાષાનું મહત્ત્વ સમજીને કરીએ તો ચાલો થોડાંક ભાષા ગમ્મતનો લાભ લઈએ જેમકે,

જળ એટલે પાણી અને જર એટલે … બોલો બોલો… જર એટલે ધન દોલત…

લો બોલો પાણી પણ એક પ્રકારે આપણી દોલત છે મિલકત છે એટલે તેની પણ યોગ્ય સાચવણી આપણે કરવી જોઈએ.

large_strategies-for-when-life-seems-aimless

આપણે આવ રે વરસાદ, ઢેબરિયો પરસાદની  સાથે સાથે આવો મેઘરાજા, વગડાવો વાજા.. ગાઈએ છીએ પણ પછીએ વરસાદી પાણીની સાચવણીના કેટલાં પ્રયાસો કરીએ છે તેની યાદી બનાવો તો તમને ખબર પડશે કે સાચવણી તો બાજુએ રહી પણ કદાચ તેનો બગાડ આપણે વધારે કરતાં હોઈશું.

તો પ્રિય ગ્રાહક જાગો અને અત્યારે જે જળ સંકટ છે એટલે કે વાદળ ઘેરાય છે પણ વરસાદ પડતો નથી તો તેને જળસંકટ જ કહેવાય.. તેમાંથી કેવી રીતે આપણે પાણીની સાચવણી કરીએ તેની પર આપણું ધ્યાન લઈ જઈએ.

 

જય મેઘરાજા…

 

image credit : http://image.desiringgod.org/strategies-for-when-life-seems-aimless-en/landscape/large_strategies-for-when-life-seems-aimless.jpg?1452097307

 

 

No Response to “થોડું અમથું અમથું… just યું હી” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment