Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.


આજે ચારે દિશામાં વિશ્વ માતૃભાષા દિન – 21 ફેબ્રુઆરીના પડઘમ સંભળાય છે. આ મહત્ત્વના દિવસે ગુજરાતીલેક્સિકોન સૌ ગુજરાતી ભાષા પ્રેમીઓ માટે એક સુવર્ણ તક રજૂ કરે છે – ગુજરાતીલેક્સિકોનનું જાહેર નિદર્શન( Gujaratilexicon Presentation). રસ ધરાવતી દરેક વ્યક્તિને આ નિદર્શન માણવા માટેનું જાહેર આમંત્રણ આપવામાં આવે છે. આપ અમને info@gujaratilexicon.com ઉપર ઈમેલ કરીને કે 40049325 ઉપર ફોન કરીને આપના નામની નોંધણી કરાવી શકો છો. નિદર્શન અંદાજે 45 મિનિટનું રહેશે. પ્રથમ નિદર્શનનો સમય સવારે 9.45 થી 10.30 અને બીજા નિદર્શનનો સમય 11.15 થી 12.00 વાગ્યાનો છે. આપ સૌને નમ્ર વિનંતી છે કે વહેલાં તે પહેલાના ધોરણે આપનું નામ નોંધાવો જેથી અમે દરેકને સમાવી શકીએ અને આપ રસપૂર્વક નિદર્શન માણી શકો. નોંધણી કરાવવાનો સમય અને તારીખ – 19 અને 20 ફેબ્રુઆરી – સમય – સવારના 11થી બપોરના 1.30. નોંધણી કરાવનારને સ્થળની માહિતી અંગેનો ઈમેલ મોકલવામાં આવશે.

No Response to “ગુજરાતીલેક્સિકોનનું જાહેર નિદર્શન – તા. 21 ફેબ્રુઆરી 2013” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment