Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

ગુજરાતીલેક્સિકોન હવે લઈ આવ્યું છે ગુજરાતી ભાષાની સૌપ્રથમ ઓનલાઇન કોયડા રમત એટલે કે ક્રોસવર્ડ.

અત્યાર સુધી આપણે સૌ સમાચાર પત્રમાં પ્રકાશિત થતા આડી-ઊભી ચાવી એટલેકે ક્રોસવર્ડથી સુપેરે પરિચિત છીએ. હવે એ જ ક્રોસવર્ડની મઝા આપ ઓનલાઇન પણ મેળવી શકો છો. અને જો તે રમવામાં કોઈ પણ મુશ્કેલી અનુભવો તો તે સાથે આપેલ હેલ્પમેન્યુઅલ પણ ચકાસી શકો છો.

http://www.gujaratilexicon.com/crossword/

http://www.gujaratilexicon.com/upload/helpfiles/crossword-help.pdf

આપ આ ક્રોસવર્ડને વધુ સરળ અને વધુ સરસ બનાવવા માટે આપના સૂચનો અમને મોકલાવી શકો છો.

અને હા… તમને આ ક્રોસવર્ડ રમવામાં મઝા આવી કે નહિ તે જણાવવાનું ભૂલતા નહિ.

તો તૈયાર થઈ જાઓ આ શબ્દ-રમતનો આનંદ મેળવવા માટે અને તમારા મિત્રોને પણ રમાડવાનું ચૂકશો નહિ.

No Response to “સૌ પ્રથમ ઓનલાઇન ગુજરાતી ક્રોસવર્ડ(કોયડા રમત)” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment